યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
યૂ, મી ઔર હમ
શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008   ( 15:58 IST )
Ajay-Kajol
PR
નિર્માતા : દેવગન ફિલ્મ્સ
નિર્દેશક : અજય દેવગન
સંગીત : વિશાલ
કલાકાર : અજય દેવગન, કાજોલ, દિવ્યા દત્તા, ઈશા શ્રાવણી

અજય દેવગનની અભિનય પ્રતિભાથી તમામ લોકો પરિચિત છે. યૂ મી ઔર હમ મારફત આપણે નિર્દેશકીય પ્રતિભાથી પરિચિત થઈશું. નિર્દેશક અજયે પોતાની પ્રથમ ફિલ્મ માટે પ્રેમ કથા પસંદ કરી છે.

અજય (અજય દેવગન) અને પિયા (કાજોલ)ની મુલાકાત એક ક્રૂજ પર થાય છે. પિયા જ્યારે અજયને ડ્રીંક આપે છે તો પિયાના સૌંદર્ય અને વ્યક્તિત્વથી અજય એટલો પ્રભાવિત થઈ જાય છે કે, તેના પિયાનો નશો છવાઈ જાય છે.

તે પિયાને પ્રેમ કરવા લાગે છે અને તેને પ્રભાવિત કરવાના પ્રયત્નોમાં જુંટાઈ જાય છે. તેનો પ્રેમ પ્રથમ નજરનો પ્રેમ છે. પિયા પણ અજયને પસંદ કરવા લાગે છે પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલ તે થોડું વિચારવા ઈચ્છે છે.

બન્ને એક અદશ્ય ડોરથી બંધાતા જાય છે. સમુદ્ર વચ્ચે તેમની પ્રેમ કથા આકાર લેવાનો શરૂ કરે છે. ક એટાલ વિઘ્નો આવે છે પરંતુ સાચા પ્રેમને રોકાવાની તાકાત તેઓમાં નથી. પિયા અને અજયનો પ્રેમ પવિત્ર અને સાચો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ક્રેજી 4
બ્લેક એંડ વ્હાઇટ
જોધા અકબર
માય નેમ ઇજ એંથોની ગોજાલ્વિસ
બોમ્બે ટૂ બૈંકોક
'સુપરસ્ટાર'નુ સત્ય
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
બર્ડ ફ્લૂનાં ફેલાવાને રોકવા પ્રયત્ન
સરકાર દેશમાં બર્ડ ફ્લૂનાં ફેલાવાને રોકવા માટે દરેક સંભવ કામ...
NTPC ના મજૂર દ્રારા હડતાલ
તેલ ક્ષેત્રમાં પલાયનની સમસ્યા
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace