યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
ક્રેજી 4
Arshad Warsi
PR
નિર્માતા : રાકેશ રોશન
નિર્દેશક : જયદીપ સેન
સંગીત : રાજેશ રોશન
કલાકાર : અરશદ વારસી, ઇરફાન ખાન, રાજપાલ યાદવ, સુરેશ મેનન, જૂહી ચાવલા, દીયા મિર્જા

આ દુનિયામાં દરેક વ્યક્તિ પાગલ છે. કોઈ પ્રેમ પાછળ તો કોઈ પૈસા પાછળ. તમે નજર ફેરવશો તો આજુબાજુમાં આવા અનેક વ્યક્તિઓ તમને જોવા મળશે. આ બધા લોકોનું એવું માનવું છે કે, તેઓ જે ઈચ્છે છે તે તેઓને નહીં મળે તો તેઓ ગાંડા થઈ જશે.

‘ક્રેજી 4’ ના પાત્રોને આ વાતનો ડર નથી.તેઓને જાણ છે કે, તેઓ પહેલેથી જ પાગલ છે. રાજાનો ક્રોધ કદી સમાતો નથી તે વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે અને સામેના વ્યક્તિની ધોલાઈ કરી નાખે છે. તેના આ વિસ્ફોટક સ્વભાવના કારણે જ તેને લોકો 'માથાભરે' કહે છે.

ડૉ. મુખર્જી સફાઈ અને કામને વ્યવસ્થિત કરવાનું પસંદ કરે છે. હવે આ તો સારી વાત કહેવાય પરંતુ સાંભળો, તેઓ પોતાના મગજ પર અકુંશ ગુમાવી ચૂક્યાં છે.

ગંગાધર બિચારો ભૂતકાળમાં જ ખોવાયેલો છે. હજું પણ તે આઝાદીની લડાઈ લડી રહ્યો છે. નેહરૂજી અને ગાંધીજી સાથે તેની મુલાકાતો થતી રહે છે.

ડબ્બૂ મહાશય ખુબ જ પ્રેમાળ છે. સૌના લાડલા છે. વર્ષોથી કંઈ બોલ્યા નથી. કેમ ? તે કોઈને જાણ નથી.

આ બધાને ઠીક કરવાની જવાબદારી ડો. સોનાલીને સોંપવામાં આવી છે અને તેને વિશ્વાસ છે કે, થોડા સમય બાદ આ ચારેય ઠીક થઈ જશે.

શું આ ‘ક્રેજી 4’ દુનિયાનો સામનો કરી શકશે ?
શું દુનિયા તેમને સ્વીકારશે ?
‘ક્રેજી 4’ આવી રહ્યાં છે. જોવા માટે તૈયાર થઈ જાવ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બ્લેક એંડ વ્હાઇટ
જોધા અકબર
માય નેમ ઇજ એંથોની ગોજાલ્વિસ
બોમ્બે ટૂ બૈંકોક
'સુપરસ્ટાર'નુ સત્ય
રામા-રામા ક્યા હૈ ડ્રામા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - લાભપ્રદ સ્થિતિઓ રહેશે. આપની વાત કામકાજની પ્રસન્નતા અનુભવ કરશો. આત્મવિશ્વાસ વધશે. નવા વિચાર-યોજનાઓ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
રાજ્યના નાણામંત્રીઓ ચિદંબરમને મળ્યાં
આગામી કેન્દ્રિય બજેટ પૂર્વે રાજ્યોના નાણા મંત્રીઓએ આજે દીર્ઘકાલિક...
જેટ એરવેજ અને એર કેનેડા વચ્ચે સંધિ
ઈન્ફોસિસે ફિનાકલ 10 નું અનાવરણ કર્યું
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace