યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
બ્લેક એંડ વ્હાઇટ
નિર્માતા-નિર્દેશક : સુભાષ ઘઈ સંગીત : સુખવિંદર સિંહ કલાકાર : અનિલ કપૂર, શૈફાલી છાયા, અદિતિ શર્મા, અનુરાગ સિન્હા

નુમૈર કાજી (અનુરાગ સિંહ),પ્રોફેસર રાજન માથુર (અનિલ કપૂર)ને મળે છે અને પોતાને ગુજરાત રમખાણોનો ભોગ બનેલો યુવાન ગણાવે છે. ડો.જાકિર હુસૈન કૉલેજમાં પ્રોફેસર રાજન ઉર્દૂ સાહિત્ય ભણાવે છે. તેમની પત્નીનું નામ રોમા માથુર (શૈફાલી શાહ) છે.

કાજી પ્રોફેસરને ખોટુ બોલીને તેમનો વિશ્વાસ જીતી લે છે તે એક ખતરનાક આતંકવાદી ગ્રૃપ સાથે જોડાયેલો છે અને 15 ઓગસ્ટના દિવસે ભારતની રાજધાની દિલ્લીમાં આતંક ફેલાવાના ઉદેશ્યથી આવ્યો છે.

પ્રોફેસર સાહેબ તેને પોતાના ઘરમાં આશરો આપે છે તેનું ઘર ચાંદની ચોકમાં આવેલુ છે. પ્રોફેસર માથુરના મિત્ર અને પડોશીઓ સાથે કાજીની મુલાકાત થાય છે. ખુંખાર લોકો વચ્ચે રહેનારો કાજી હવે તેને પ્રેમ કરનારા લોકો વચ્ચે રહેવા લાગે છે. અહીં બધા લોકો પરસ્પર મળીને રહે છે.

કાજી તેમને મળીને ખુબ પ્રભાવિત થાય છે. ખાસ કરીને શગુફ્તા (આધુનિક મુસ્લિમ યુવતી), રાહત સૂફી (ગાયક) અને મિયાં (ઉમર 84 વર્ષ અને દેશભક્ત) સાથે. કાજીની અંદર આતંક ફેલાવનારા બીજ નાનપણથી રોપવામાં આવ્યાં હતાં. તેને પોતાનું લક્ષ્ય યાદ આવે છે અને તે તેને પૂર્ણ કરવા ચાલી નીકળે છે. શું કાજી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકશે ? જાણવા માટે જુઓ ‘બ્લેક એંડ વ્હાઇટ’.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જોધા અકબર
માય નેમ ઇજ એંથોની ગોજાલ્વિસ
બોમ્બે ટૂ બૈંકોક
'સુપરસ્ટાર'નુ સત્ય
રામા-રામા ક્યા હૈ ડ્રામા
શોબિજ : લોકપ્રિયતાની કીમત
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - અનિશ્વિતતા રહેશે.આર્થિક કરાર, લેણદેણમાં સાવધાની રાહો. વિચારેલા કાર્યોમાં વિઘ્નો આવશે. કાર્ય માટે વિશેષ ઉત્સાહ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
બજાજ એલાયંસની ફ્યૂચર સિક્યોર યોજના
ખાનગી જીવન વીમા કંપની બજાજ એલાયંસ લાઈફ ઈશ્યોરેંસે ફ્યૂચર સિક્યોર યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રિટાયરમેન્ટ બાદ માસિક આવક મળે...
લુધિયાણામાં ઓમેક્સનું રોયલ રેજીડેન્સી
બીપીઓને પૃથક ઉદ્યોગનો દરજ્જો આપો
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace