યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
જોધા અકબર
નિર્માતા : આશુતોષ ગોવરીકર-રોની સ્ક્રૂવાલા
નિર્દેશક : આશુતોષ ગોવરીકર સંગીત : એ.આર.રહેમાન
કલાકાર : રિતિક રોશન, ઐશ્વર્યા રાય, સોનૂ સૂદ, કુલભૂષણ ખરબંદા, ઈલા અરુણ

આશુતોષ ગોવરીકરની ફિલ્મ 'જોધા અકબર' મુગલ બાદશાહ જલાલુદ્દીન મહોમ્મદ અકબર અને રાજપૂત રાજકુમારી જોધાની પ્રેમ કથા છે. સોળમી શતાબ્દીમાં થયેલા આ લગ્ન બે સંસ્કૃતિઓનો મેળ છે. જો કે, આ લગ્ન એક પ્રકારે રાજકીય જોડાણ હતું.

હિંદૂ રાજા ભારમલે પોતાની પુત્રી જોધાના લગ્નનો પ્રસ્તાવ મુસ્લિમ સમ્રાટ અકબરને મોકલ્યો. અકબર પણ રાજપૂતો સાથે મૈત્રી કરવા માટે ઉત્સુક હતાં. તેમને લાગ્યું કે, આ લગ્નથી બે ધર્મ અને સંસ્કૃતિનો મેળ થશે. કદાચ તેમને જાણ ન હતી કે, તેમની પ્રેમની યાત્રા શરૂ થવાની છે.

કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મ દર્શકો માટે સૌથી મોટુ આકર્ષણ છે. દર્શકો જાણવા ઈચ્છે કે, શું રિતિકે અકબરના ચરિત્ર સાથે ન્યાય કર્યો છે ?

જોવાનું એ છે કે, 'જોધા અકબર'નો પ્રેમ દર્શકોને જીતવામાં સફળ થઈ શકશે કે નહીં?
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
માય નેમ ઇજ એંથોની ગોજાલ્વિસ
બોમ્બે ટૂ બૈંકોક
'સુપરસ્ટાર'નુ સત્ય
રામા-રામા ક્યા હૈ ડ્રામા
શોબિજ : લોકપ્રિયતાની કીમત
રહસ્યમય ‘સંડે’
મનોરંજન
બૉલીવુડની ગપસપ - ' ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' માં પોતાના ચરિત્રને નાનુ કરી દેવામાં આવવાથી કેતકી દવે ઘણી નારાજ છે. કેતકીએ...
આગળ વાંચો|ઘણું બધુ...
મનોરંજન
PR
 
બોમ્બે ટૂ બૈંકોક : કંટાળાજનક સફર
શંકર (શ્રેયસ તલપદે) મુંબઈમાં રસોઈયાનું કામ કરે છે. નાણાની લાલચમા તે...
હલ્લા બોલ-એવરેજ ફિલ્મ
આજના હનુંમાન
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace