યાહૂ! | મારું યાહૂ! | મેલ | ચિત્ર
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન નવી ફિલ્મ
હલ્લા બોલ
નિર્માતા : સુરેશ શર્મા નિર્દેશક : રાજકુમાર સંતોષી સંગીત : હિમેશ રેશમિયા કલાકાર : અજય દેવગન, વિદ્યા બાલન, પંકજ કપૂર

રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘હલ્લા બોલ’ એક નાના શહેરમાંથી આવેલા અશફાક (અજય દેવગન) ની વાર્તા છે. અશફાકનું સપનું હિન્દી ફિલ્મોનું સ્ટાર બનવાનું છે.

અશફાક સ્વયંના સ્વપ્નો પૂર્ણ કરવા માટે સિદ્ધૂ (પંકજ કપૂર) ના ગ્રુપમાં સામેલ થઈ જાય છે. સિદ્ધૂ ગલી શહેરોમાં નાટક રમે છે. અશફાક અભિનયની બારીકીઓ ત્યાંથી જ શીખે છે.

અશફાકનો સંઘર્ષ રંગ લાવે છે અને તેને હિન્દી ફિલ્મમાં કામ કરવાનો અવસર મળે છે. પોતાનું નામ બદલીને તે સમીર ખાન રાખી દે છે. ધીરે-ધીરે સમીર સફળતાની સીડીઓ ચડવા લાગે છે અને સુપરસ્ટાર બની જાય છે. તેના અભિનયના લોકો દીવાના છે.

સફળતાનો નશો ધીરે-ધીરે સમીરના મગજમાં ચડવા લાગે છે. તે સ્વયંને ભૂલીને પોતાના ચરિત્રોને જીવવા લાગે છે. તેને ઘમંડ થવા લાગે છે. અને તેના આ વ્યવહારથી તેની પત્ની સ્નેહા (વિદ્યા બાલન) અને મિત્રો દૂર થવા લાગે છે.

પાર્ટીમાં ઘટિત એક ઘટનાક્રમ બાદ તે પોતાને સુપરસ્ટારની ઈમેજમાં કેદ થયેલો જોવે છે. તેને સમજણમાં આવતું નથી કે, તે ભ્રષ્ટ સુપરસ્ટાર બન્યો રહે કે પછી જેવો છે એ રૂપમાં જ લોકોની સામે આવે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કૈશ : રોમાંચ અને એક્શનથી ભરપૂર
સ્પીડ : રોમાંચથી ભરપૂર ફિલ્મ
એક : ધ પૉવર ઑફ વન
નકાબ : અતીતમાં છુપાયેલું રહસ્ય
આવારાપન : સુખની શોધ
પ્રેમ અને દોસ્તીનો ‘પાર્ટનર’
ગ્રહ-નક્ષત્ર
વાસ્તુશાસ્ત્ર - બ્રહ્માંડમાં 'સૂર્ય' પ્રકાશ અને ઉર્જાનો સૌથી મોટો સ્રોત છે, જેની ઉર્જાથી સૌરમંડળ ગતિમાન છે અને આ પૃથ્વી...
આગળ વાંચો|ઘણું બધુ...
મનોરંજન
AP
 
નકાબ : અતીતમાં છુપાયેલું રહસ્ય
રહસ્ય અને રોમાંચના આવરણમાં વિટળાયેલી કથા પર ફિલ્મનું નિર્માણ કરવાનો અબ્બાસ-મસ્તાન...
પ્રેમ અને દોસ્તીનો ‘પાર્ટનર’
આવારાપન : સુખની શોધ
સાહિત્ય
પ્રેમ કથાઓ - સપનાં જેવી લાગતી આ વાત વાસ્તવમાં સત્ય છે, સુધા અને નારયણ મૂર્તિનાં પ્રેમની વાર્તા. પૂનામાં થયેલી પ્રથમ...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace