|
| રામગોપાલ વર્માએ કંઈ ખોટુ નથી કર્યું |
વરિષ્ઠ વકીલોનું કહેવું છે કે, ફિલ્મકાર રામગોપાલ વર્માની ફિલ્મ રણ માં જે ગીતને લઈને વિવાદ ઉભો થયો હતો તે કાયદાકીય રીતે કોઈ ગુના શ્રેણીમાં આવતું નથી.
વકીલ લલીત ભસીને કહ્યું કે, ફિલ્મમાં ક્યાંય પણ રાષ્ટ્રગાન અથવા ધ્વજનું અપમાન થયું નથી જો કોઈ રાષ્ટ્રગાનના અપમાન કરવા જેવી કોઈ ભૂલ કરે છે તો તેને સજા ન થઈ શકે કારણ કે, તેના માટે કોઈ કાયદો નથી. સર્વોચ્ચ ન્યાયાલયની વકીલ પિંકી આનંદ કહે છે કે, હું નથી સમજતી કે, આ મુદ્દે શા માટે વિવાદ ઉભો થઈ રહ્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|