|
| ત્રીજી ફિલ્મની પ્લાનિંગ |
અભિષેક બચ્ચન સાથે ખાસ સંબંધ રાખનારા મણિરત્નમે તેમને એક અન્ય ફિલ્મમાં કાસ્ટ કરી દીધા છે. એશે તેની સાથે પોતાની પ્રથમ તમિલ ફિલ્મ ઈરુવર અને અભિષેકે યુવામાં કામ કર્યું હતું પરંતુ ગુરૂના સમયે તેમને વચ્ચે સંબંધો મજબૂત થઈ ગયાં. મણિ જ્યારે અસ્વસ્થ હતાં ત્યારે આ બન્નેએ તેમનો ખ્યાલ પણ રાખ્યો.
રાવણ બાદ મણિએ બન્નેને ફરી કાસ્ટ કરી લીધા છે. આ એક સાથે આ ત્રણેયની ત્રીજી ફિલ્મ છે. મણિ એશ અને આમિર ખાન સાથે લજ્જો પણ બનાવાની પ્લાનિંગ કરી રહ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|