યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
'રણ' નું ગીત રાષ્ટ્રગીત નથી : રામૂ
રામગોપાલ વર્મા નારાજ છે કે, તેમની ફિલ્મ રન ના ગીતને સેંસર બોર્ડે પાસ ન કર્યું. તે કહે છે કે, આ ગીત રાષ્ટ્રગાન નથી. રામૂ કહે છે કે, આ ગીત માત્ર રાષ્ટ્રગાનથી પ્રેરિત છે. રાષ્ટ્રગાનનો બિલકુલ અલગ અર્થ છે.

રામૂ કહે છે કે, '' આ ગીત દેશની મોજૂદા સ્થિતિને દેખાડે છે. લોકોનું એમ પણ કહેવું છે કે, મેં આ લોકપ્રિયતા મેળવવા માટે કર્યું. હું એવું શા માટે કરું. મારે જો ફિલ્મને લોકપ્રિય બનાવવી જ હશે તો હું ઈંટરવ્યું આપત, ફિલ્મના સ્ટાર્સને સામે લઈને આવત પરંતુ મેં એવું કંઈ પણ ન કર્યું.''
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પેરિસની દીવાની કૈટરીના
અભિનેતા આપશે માતાને શ્રદ્ધાંજલિ
આ વર્ષે રજૂ થશે 'હૈપ્પી ન્યૂ ઈયર'
નગ્ન તસ્વીરોથી રિહાના દુ:ખી
મલ્લિકા શેરાવત : પવિત્ર આત્મા
'રણ' ના ગીત પર વિવાદ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...