|
| પેરિસની દીવાની કૈટરીના |
સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ લંડન ડ્રીમ્સની શૂટિંગ કરતા આ શહેરના દીવાના થઈ ગયાં છે, પરંતુ કૈટરીના કૈફને આજકાલ પેરિસ ખુબ જ પસંદ પડી રહ્યું છે. પેરિસમાં તે સંજય ગઢવીની ફિલ્મની શૂટિંગ કરી રહી છે.
આ ફિલ્મમાં તેનો સાથ ઈમરાન ખાન આપી રહ્યાં છે. કૈટને ફિલ્મમાં હેરાન કરી નાખનારા કામ અને તેના લાંબા શેડ્યૂયલથી પણ કોઈ ફર્ક પડતો નથી. પેરિસ તેનું પસંદીદા શહેર છે અને અહીં કામ કરવામાં તેને જરા પણ થાક લાગતો નથી.
કૈટરીનાને પેરિસથી પ્રેમ થઈ ગયો છે અને હવે તે ક્યારેય પણ રજાઓ મળ્યે પેરિસ જ આવવા ઈચ્છશે. આ કૈટરીના માટે એક સારો એવો મૌકો છે જ્યારે તે કામ કરતા પોતાના પસંદીદા શહેરની મજા લઈ શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|