યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
અભિનેતા આપશે માતાને શ્રદ્ધાંજલિ
બોલીવુડના વરિષ્ઠ અભિનેતા દિલીપ કુમાર, સદાબહાર અભિનેતા દેવ આનંદ અને ધર્મેન્દ્ર, બ્રિતાની-પાકિસ્તાની ગાયકના વીડિયો એલબમ માય ડેયરેસ્ટ માં મા પોતાની માતાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા નજરે ચડશે.

રાજા કાશેફનો વીડિયો એલબમ ટૂક સમયમાં જ રજૂ થવાનો છે. તેમાં આ અભિનેતાઓને પોતાની મા વિષે વાત કરી છે. આ વીડિયોમાં પ્રાણ, મોઈન અખ્તર અને નદીમ બેગ પણ નજરે ચડશે. રાજા કાશેફે કહ્યું કે, ભારતીય કલાકારો સાથે મેં પહેલા પણ કામ કર્યું છે પરંતુ આ વીડિયો થોડો અલગ છે. મે દેવ આનંદ સાહેબ સાથે તેમની આગામી ફિલ્મ ચાર્જશીટમાં કામ કર્યું છે પરંતુ દિલીપ કુમાર સાહબ, પ્રાણ સાહેબ અને ધર્મેન્દ્રજી સાથે આ મારો પ્રથમ મૌકો છે.

કાશેફે કહ્યું કે, પરંતુ આ તમામ અત્યંત ગરિમામય અને ઘણું મદદગાર છે. ત્યાં સુધી કે, દિલીપ કુમારે જ પાકિસ્તાનના હાસ્ય કલાકાર મોઈન અખ્તરને આ વીડિયોમાં કામ કરવા માટે રાજી કર્યા. તેમણે કહ્યું કે, આ વીડિયો આલ્બમ માત્ર મા વિષે જ નથી પરંતુ તેમાં કેટલાક અન્ય ગીત પણ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આ વર્ષે રજૂ થશે 'હૈપ્પી ન્યૂ ઈયર'
નગ્ન તસ્વીરોથી રિહાના દુ:ખી
મલ્લિકા શેરાવત : પવિત્ર આત્મા
'રણ' ના ગીત પર વિવાદ
મોડલના અર્ધનગ્ન ફોટો લીક
રશિયામાં મૈડોનાનો કાર્યક્રમ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...