|
| આ વર્ષે રજૂ થશે 'હૈપ્પી ન્યૂ ઈયર' |
| નવી દિલ્લી (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 14:22 IST ) | |
બોલીવુડની મશહૂર કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાને કહ્યું છે કે, તેની આગામી ફિલ્મ હેપ્પી ન્યૂ ઈયર આ વર્ષે તૈયાર થઈ જશે.
ફરાહે કહ્યું કે, હેપ્પી ન્યૂ ઈયરને લઈને હું કામ શરૂ કરી દઈશ અને આ વર્ષે 31 ડિસેમ્બર સુધી સિનેમાઘર સુધી આ ફિલ્મ પહોંચી જશે. ફિલ્મમાં અભિનેતા શાહરૂખ ખાન નજરે ચડશે. નિર્દેશક તરીકે ફારહની આ ત્રીજી ફિલ્મ હશે. આ અગાઉ તે બોલીવુડને બે હિટ ફિલ્મો 'મે હૂ ના' અને 'ઓમ શાંતિ ઓમ' આપી ચૂકી છે. બન્ને ફિલ્મોમાં પણ શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં નજરે ચડ્યાં હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|