|
| અન્ય પ્રોજેક્ટની અનુષ્કાને અનુમતિ |
અનુષ્કા શર્માને યશરાજ બેનર સિવાય અન્ય પ્રોજેક્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. અનુષ્કા હાલના દિવસોમાં કેટલીક સ્ક્રિપ્ટ પણ વાંચી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, અનુષ્કા યશરાજ બેનરના કારણે અન્ય પ્રોજેક્ટ કરી શકતી ન હતી. અનુષ્કાનું કહેવું છે કે, હું કોન્ટ્રેક્ટની પ્રક્રિયા જાણું છું. હું 16 વર્ષની ઉમરથી કામ કરી રહી છું. મે યશરાજ સિવાય બીજા બેનરો સાથે પણ ફિલ્મો સાઈન કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|