|
| ફિરોજ ખાનનું સ્વાસ્થ્ય લથડ્યું |
તાજેતરમાં બ્રીચ કૈંડી હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયેલા ફિરોજ ખાનને રવિવારે ફરીથી હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યાં તેમની હાલત ગંભીર છે.
રવિવારે સ્વાસ્થ્ય બગડતા તેમને બીજી વખત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. તબીબોએ તેમને તરત આઈસીયૂમાં ભરતી કર્યા. ફિરોજને કૈંસર છે અને તેમને ગત માસે ભરતી કરવામાં આવ્યાં હતાં. સ્વાસ્થ્ય સુધરવા પર તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|