યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
બોલીવુડમાં અશોકની એંટ્રી
સાઉથ ફિલ્મોમાં એક્ટર અશોક પોતાની ફિલ્મ મુરુગાની સફળતા બાદ હવે બોલીવુડ આવી રહ્યાં છે. અશોકનું કહેવું છે કે, હું ટોલિવુડનું નામ બની ચૂક્યો છું. મુંબઈ મારુ ઘર છે અને મારી પાસે દરેક પ્રકારની કાબેલિયત છે જે મુંબઈમાં એક્ટર બનવા માટે જરૂરી છે. અશોકની ઓળખ તમિલ ફિલ્મોથી બની છે.

અશોકનું કહેવું છે કે, મારુ દિલ મુંબઈમાં રહે છે. અશોક બોલીવુડમાં શું કમાલ કરી દેખાડશે એ તો આવનારો સમય જ કહેશે. હાલ સાઉથનો આ ધમાકેદાર એક્ટર બોલીવુડમાં ધડાકો કરવાની તૈયારીમાં ઝુંટાઈ ગયો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બિપ્સ ફરી બની બંગાળી બાળા
મને ગર્લફ્રેંડ નહીં મળે : શાહિદ
અમીષા-અજય ચૂંટણી મેદાનમાં
માહી પર ઇમોશનલ અત્યાચાર !
બે માસ સુધી કોઈ ફિલ્મો નહીં
જૉન-કેટરીનાને એંટ્રી ન મળી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...