યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
કૈટરીનાએ બદલી લાઈફ સ્ટાઈલ
હાલના દિવસોમાં કૈટરીના કૈફના હાલ પણ ઠીકઠાક નથી. ગત વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ 'દે દના દન' ની શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને બ્લડ ઈન્ફેક્શનની સમસ્યા આવી ગઈ હતી. તેને દરરોજ 15,00 મિ.ગ્રા દવાઓ લેવી પડતી હતી.

તે હજુ પણ પોતાને સ્વસ્થ્ય અનુભવી રહી નથી. કૈટ કહે છે કે, હું ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે મારા ઘરે લંડન ગઈ હતી. હું ઘણી જ થાકી ગઈ હતી અને વધું ચાલી પણ શકતી ન હતી. નવા વર્ષની શરૂઆતમાં જ કૈટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલવાનો નિર્ણય કરી લીધો.

તેણે ચિકન ખાવાનું છોડી દીધું છે. તે નિયમિત રૂપે વ્યાયામ કરે છે. ફિટ રહેવા માટે તે કરીના કપૂરથી પણ ટિપ્સ લઈ રહી છે. તેની ડાઈટમાં જંક ફૂડનું કોઈ સ્થાન નથી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નેહા બનશે ટીવી એક્ટ્રેસ
ટ્વિંકલ બની જીરો બેબ
યશરાજે 'ફિર બના દી જોડી'
રહેમાનને સુરક્ષિત કાઢવા ભારે પડ્યાં
લગ્ન આઠ વર્ષ પછી : કંગના
કોમેડી ફિલ્મમાં જયા બચ્ચન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...