|
| નેહા બનશે ટીવી એક્ટ્રેસ |
નેહા ઘૂપિયા પણ હોલીવુડનો ભાગ બનવા જઈ રહી છે. અમેરિકાની એક પ્રમુખ ચેનલે મિની સીરિજ બોલીવુડ હીરો માટે નેહાને આમંત્રિત કરી છે. આ ત્રણ ભાગમાં બનશે.
નેહા અલિમા લખાણી નામની બોલીવુડ એક્ટ્રેસ બનશે. નેહા કહે છે કે, અમેરિકન એક્ટર ક્રિસ કટનની અપોજીટ થવું મારા માટે ખુશીની વાત છે. તેમને આ રોલ પોતાની મિત્ર તબરેજ નુરાની મારફત મળ્યો જે સ્લમડોગ મિલિયનેઅરથી જોડાયેલી છે.
શું નેહા ઈંડિયન ટેલીવિજન માટે કામ કરશે ? જવાબમાં તે કહે છે કે, જો અમારુ પ્રોડ્કશન હાઉસ આઈએફસી જેવું રહ્યું અને સારી સ્ક્રિપ્ટ મળી તો તે જરૂર કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|