યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
કરીના-સૈફની બે અન્ય ફિલ્મો
'ટશન' બોક્સ ઓફિસ પર તો કોઈ કમાલ દેખાડી ન શકી પરંતુ કરીના કપૂર અને સૈફ અલી ખાનની જોડીની માંગ હજુ ઓછી થઈ નથી. એક તરફ તો બન્ને પોતાની પર્સનલ વાતો ઈંટરનેટ પર નાખવામાં આવવાથી ઘણા નિરાશ છે બીજી બાજુ એક સાથે એક પછી એક ફિલ્મો સાઈન કરતા જઈ રહ્યાં છે. જી હા.. કોઈએ કરીના કપૂરની બનાવટી વેબસાઈટ બનાવીને આ કામ કર્યું છે.

આ તરફ શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં 'એજેંટ વિનોદ' માં આ બન્ને કામ કરી રહ્યાં છે હમણા તાજેતરમાં તેમણે રેંસિલ ડિસિલ્વા અને 'શ્રી અષ્ટવિનાયક' ની પણ એક-એક ફિલ્મ સાઈન કરી છે. જો તેઓ પોતાના સંબંધોને લઈને આ પ્રકારની ચર્ચાઓમાં રહ્યાં તો ન જાણે હજુ કેટલી ફિલ્મોની ઓફર બન્ને પાસે હશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઈશાને ફિટનેસની ચિંતા
શ્રેયા સરનની ઉંઘ ઉડી..
ઈરફાનના ઘાંયજાવેળા
પૂજા ભટ્ટ બોલ્ડ ફિલ્મ બનાવશે
સેલિનાએ ગોવામાં બંગલો ખરીદ્યો
વિનય-રણવીર ફરી એકસાથે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...