|
| ઈશાને ફિટનેસની ચિંતા |
પોતાની ફિટનેસને લઈને ઈશા કોપ્પિકર કોઈ સમજૂતિ કરતી નથી. એટલા માટે અકસ્માત થવાં પર જ્યારે તેના ડ્રાઈવરે રજા લઈ લીધી ત્યારે પણ તે થોડી પરેરાન થઈને પછી સામાન્ય જોવા મળી.
હકીકતમાં ઈશાને ચિંતા એ વાતની હતી કે, હવે તે ફિટનેસ ક્લાસમાં કેવી રીતે જઈ શકશે. આખરે તેને સ્વયં બાઈક ચલાવીને ક્લાસમાં જવાનો નિર્ણય કર્યો.
સાંભળ્યું છે કે, ઈશા સવારે પાંચ વાગ્યે ક્લાસ માટે રવાના થાય છે. આ દરમિયાન તેનો ફિટનેસ ટ્રેનર બીજી એટલે કે પાછળની સીટ પર બેઠેલો રહે છે. તો શું ઈશા કાર ચલાવીને ક્લાસમાં ન જઈ શકે ? ના કારણ કે, ઈશાને બાઈક રાઈડિંગ ખુબ જ પસંદ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|