|
| શ્રેયા સરનની ઉંઘ ઉડી.. |
'આવારાપન' ફેમ શ્રેયા સરનની 'મિશન ઈસ્તાબુલ' ટૂક સમયમાં જ રિલીઝ થવાની છે જ્યારે તેમની 'એક-ધ પાવર ઑફ વન', 'વોટ્સ કુકિંગ' 'અધર એન્ડ ઑફ ધ લાઈન' નિર્માણાધીન છે પરંતુ હાલ તો તે એક તમિલ ફિલ્મે તેમની ઉંઘ હરામ કરી નાખી છે.
હકીકતમાં આ ફિલ્મની શૂટિંગના મુદ્દે શ્રેયા મૈક્સિકો ગઈ હતી જ્યાં સમગ્ર શૂટિંગ રાતમાં જ કરવામાં આવે છે. એવામાં જ્યારે બધાના સુવાનો સમય આવી ગયો હોય છે શ્રેયા શૂટિંગમાં વ્યસ્ત રહે છે અને જ્યારે બધા સુઈને ઉઠે છે ત્યારે શ્રેયા આંખો ચોળતી પથારીમાં પડે છે.
સાંભળ્યું છે કે, ત્રણ સપ્તાહ થઈ ગયાં શ્રેયા પૂરી ઉંઘ લઈ શકી નથી. મેડમ ચિંતા ન કરો તમે એ કહેવત તો સાંભળી જ હશે કે, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|