|
| ઈરફાનના ઘાંયજાવેળા |
આ વાત સો ટકા સાચી છે. હકીકતમાં શાહરૂખ સાથે આવનારી ફિલ્મ 'બિલ્લૂ બાર્બર' માં ઈરફાન ખાન એક વાળંદની ભૂમિકા ભજવી રહ્યાં છે. જેના માટે ઈરફાનને વાળ કંટીગ પણ શીખવાનું હતું.
ઈરફાન કોઈ ફાઈવ સ્ટાર સલૂનમાં જવાના બદલે એ ફૂટપાથ પર પહોંચી ગયાં જ્યાં બેસીને વાળંદ વાળ કાપે છે. આ દરમિયાન ઈરફાન ઘણું ધ્યાનપૂર્વક જોતા હતાં કે, આખરે તેઓ ગ્રાહકોના વાળ કેવી રીતે કાપે છે તેમની સાથે કેવી રીતે વાતો કરે છે અને નાણા કેવી રીતે લે છે.
હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, ઈરફાને વાળંદના તમામ લક્ષણોને શીખી લીધા છે પરંતુ આ વાળંદવેળા માટે તેઓ શું દસ-વીસ રૂપિયા જ ચાર્જ લેશે જેટલો ફૂટપાથના વાળંદો લે છે ? તો તેનો જવાબ છે- ના, તે તો લાખો રૂપિયા લેશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|