|
| સેલિનાએ ગોવામાં બંગલો ખરીદ્યો |
સેલિના જેટલીએ ગોવામાં એક બંગલો ખરીદ્યો છે. બંગલો લગભગ 150 વર્ષ જૂનો છે. સેલિનાના જણાવ્યાનુસાર તેના ઘણા દિવસોથી ઈચ્છા હતી કે, તે ગોવામાં મકાન ખરીદી શકે. તેને જ્યારે પણ શૂટિંગમાંથી નવરાજ મળશે ત્યારે તે ગોવા જરૂર જશે.
હાલમાં સેલ્લિના એ વાતને લઈને પરેશાન છે કે, ગોવા ટૂરિજમની બસ તેમના ઘરની બહાર ઉભી રહે છે અને તમામ પર્યટકોને એ બતાવામાં આવે છે કે, આ મકાન સેલિના જેટલીનું છે.
આ કારણ મકાનની સામે ઘણું ટોળુ એકત્ર થઈ જાય છે. તેમણે આ મુદ્દે સંબંધિત અધિકારીઓને પણ જણાવ્યું છે કે, ' તે નથી ઈચ્છતી કે, તેના ઘર સામે દિવસ દરમિયાન લોકોનું ટોળુ ઉભું રહે.'
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|