|
| વિનય-રણવીર ફરી એકસાથે |
વિનય પાઠક અને રણવીર શૌરી પુન: એકસાથે નજરે ચડનારા છે. ફિલ્મનું નામ છે 'ટાયર પંક્ચર એડવેંચર ઑફ ફેંટા કોલા'. સ્ક્રિપ્ટ વિનય પાઠક અને રણવીર શોરીને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે અને વિનયને આ વાતની ખુશી છે કે, બોલીવુડમાં પ્રથમ મોટા સ્ટારને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવતી હતી પરંતુ હવે સ્થિતિ બદલી ગઈ છે અને અમારા જેવા કલાકારોને આ પ્રકારનો મોકો મળી રહ્યો છે.
આ ફિલ્મને લારેલ હાર્ડીની એરણે બનાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી ફિલ્મ સફળ થયાં બાદ તેની સિક્વલ પણ બનાવી શકાય.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|