|
| અબ્બાસ મસ્તાનની ફિલ્મમાં નીલ |
નીલ નિતિન મુકેશને એક પછી એક સારી ફિલ્મો મળી રહી છે. અબ્બાસ મસ્તાને તેને પોતાની આગામી ફિલ્મમાં લેવાનું મન બનાવી લીધું છે અને આ મુદ્દે તેમણે નીલ સાથે વાતચીત પણ કરી લીધી છે.
સ્વયં નીલ અબ્બાસ મસ્તાન સાથે કામ કરવાની ઈચ્છા રાખે છે અને જેવા જ બન્ને તરફથી ફિલ્મની ઓફર આવી તેમણે તત્કાલ તેનો સ્વીકાર કરી લીધો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|