યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
અનુપમે ગીત ગાયું
અનુપમ ખેર પોતાની ફિલ્મ 'મિ. ભટ્ટી કી છુટ્ટી' માટે એક ગીત રેકોર્ડ કરાવ્યું છે. ફિલ્મ માટે સંગીતકાર સિદ્ધાર્થ સુહાસે આ ગીતની રચના કરી છે. જેમાં અનુપમે સ્વયં ગીત ગાયું છે. આ ગીતને ફિલ્મના પ્રમોશન વીડિયોમાં ગોઠવવામાં આવ્યું છે. અનુપમના અનુસાર તેમણે સંગીતની કોઈ શિક્ષા તો લીધી નથી પરંતુ ગીત ગાયું છે.

અનુપમની જ વાત લઈએ તો એ બીજા સમાચાર એ છે કે, યૂટીવી ફિલ્મે અનુપમ અભિનિત ફિલ્મ 'ખોસલા કા ઘોસલા' ને તમિલમાં બનાવાનો વિચાર કર્યો છે જેમાં નિર્દેશક પ્રિયદર્શનનો સાથ લેવામાં આવ્યો છે.

પ્રિયદર્શન ફિલ્મના સહનિર્માતા બનવા માટે તૈયાર છે. તેના સહાયક વિજય ફિલ્મનું નિર્દેશન કરશે. પરંતુ અફસોસ ફિલ્મમાં તમામ કલાકારો દક્ષિણના જ લેવામાં આવ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઈમરાન પસંદ છે : બિપાશા
આમિરે 'સરકાર રાજ' વખાણી
ગોવિંદાની પુત્રી અમેરિકા જશે
દુ:ખાવા છતાં દીપિકાએ શૂટિંગ કર્યું
રિતેશે પરિવારને લંડન બોલાવ્યો
અભિષેક ગોવિંદા એકસાથે...
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...