યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
ઈમરાન પસંદ છે : બિપાશા
બિપાશા બસૂને આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાનનો અભિનય ખુબ જ પસંદ છે અને આ વાત આમિર ખાનને બિપાશાના બોયફ્રેન્ડ જૉન અબ્રાહમે સાર્વજનિક રીતે કહી છે.

આ સાંભળી આમિરે જ્યારે બિપાશા સામે જોયું તો બિપાશા પાસે બોલવા માટે કોઈ શબ્દ ન હતાં. હકીકતમાં બિપાશાએ જોનને પોતાની પસંદ વિષે જણાવ્યું હતું અને તે એ જ વિચારી રહી હતી કે, જોન આ વાત આમિરને કહી દેશે. આમ પણ બિપાશા ઈચ્છે છે કે, તે ઈમરાન ખાન સાથે કામ કરે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આમિરે 'સરકાર રાજ' વખાણી
ગોવિંદાની પુત્રી અમેરિકા જશે
દુ:ખાવા છતાં દીપિકાએ શૂટિંગ કર્યું
રિતેશે પરિવારને લંડન બોલાવ્યો
અભિષેક ગોવિંદા એકસાથે...
ઉચાઈથી ડર લાગે છે : પૂજા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...