|
| આમિરે 'સરકાર રાજ' વખાણી |
આમિર ખાન અને બચ્ચન પરિવાર હવે ઘણા નજીક આવવા લાગ્યાં છે. આમિર ખાને સ્વયં અમિતાભ બચ્ચનને પોતાના ભત્રીજાની ફિલ્મ 'જાને તૂ યા જાને ના' પ્રીમિયર પર આવવાનું નિમંત્રણ આપ્યું છે.
અમિતાભ સ્વયં ફિલ્મ જોવા માટે ગયાં અને ફિલ્મની પ્રશંસા કરી. ત્યાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવે સપ્તાહાંતમાં ફિલ્મ 'સરકાર રાજ' જોઈ.
બન્ને માટે વિશેષ શો ના આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ આમિર પોતાની પત્ની સાથે અમિતાભના ઘરે ગયાં અને બચ્ચન પરિવારને ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી હતી.
બન્નેને લઈને કિરણ રાવ દ્રારા ફિલ્મ બનાવાની વાત પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે, આમિર અને બચ્ચન પરિવારની મિત્રતા ભવિષ્યમાં શું રંગ લાવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|