|
| ગોવિંદાની પુત્રી અમેરિકા જશે |
ગોવિંદા પોતાની પુત્રી નર્મદાને અમેરિકા મોકલી રહ્યાં છે. હકીકતમાં તે ઈચ્છે છે કે, પુત્રી નર્મદા એક્ટિંગ અને ડાંસમાં તાલીમ લે અને ત્યાર બાદ જ ફિલ્મોમાં પોતાનું ભાગ્ય અજમાવે.
ગોવિંદાએ પોતાની પુત્રીને એમ પણ કહી દીધું છે કે, અમેરિકાથી પરત આવ્યાં બાદ તેને મોટા ફિલ્મ નિર્દેશક સાથે સહાયકના રૂપમાં કામ કરવું પડશે ત્યારે જ કેમેરા સામે કેવી એક્ટિંગ કરવામાં આવે તે જાણી શકાશે.
નર્મદાએ અત્યારથી જ રાકેશ રોશન સાથે મિત્રતા કરી લીધી છે અને અમેરિકાથી પરત આવ્યાં બાદ તે રોકેશ રોશનની સહાયકના રૂપમાં કામ કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|