યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
આમિર હમેશા મદદરૂપ રહ્યાં : જિયા
જિયા ખાન ગત છ માસથી મુંબઈમાં રહી રહી છે. તે પોતાની માતા સાથે મુંબઈમાં છે. પરંતુ તેની સાથે સમસ્યા એ રહે છે કે, તે જે ઘરમાં રહે છે ત્યાં લિફ્ટ ન હતી. આ કારણે તેની માતાને ઘણી તકલીફ પડતી હતી.

જિયા જ્યારે પણ આમિર સાથે ફિલ્મ 'ગજની' ની શૂટિંગ કરતી તો આમિર સાથે આ સમસ્યાનો ઉલ્લેખ કરતી હતી. આમિરે જિયાના એક એસ્ટેટ એજન્ટ સાથે મુલાકાત કરાવી હતી. જેણે જિયાની સમસ્યાનું ટૂક સમયમાં જ સમાધાન કરી દીધું.

જિયાના જણાવ્યાનુસાર આમિર મને ઘણા ઉપયોગી બન્યાં છે. પ્રથમ તો તેમણે મને હિન્દી શીખવામાં મદદ કરી છે. જિયાએ 'ગજની' માં શ્રેષ્ઠ સ્ટંટ કર્યા છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અપૂર્વ અભિષેકને નિર્દેશિત કરશે
1500 કરોડનો બચ્ચન પરિવાર
અમિતાભ-રેખાની 'મર્મયોગી'
'અનારકલી' નો સેક્સી લુક
વિવેકને 'કોઈ મળી ગયું'
નચ લે વે માં અમિષા પટેલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...