|
| કરીનાની લોકપ્રિયતા યથાવત |
કરીના કપૂર હાલના દિવસોમાં ઘણી ખુશ છે કારણ કે, ફિલ્મ 'ટશન' ના ફ્લોપ થવાં છતાં પણ તેની લોકપ્રિયતા પર કોઈ પણ પ્રકારની અસર પડી નથી.
કરીના પાસે ફિલ્મ રિલીઝ થયાં બાદ અન્ય ફિલ્મોના પ્રસ્તાવ પણ આવવા લાગ્યાં છે. એટલું જ નહીં તેને આ વાતની સૌથી વધુ ખુશી છે કે, તે પોતાના મનપસંદ હીરો આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે.
રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ઈડિયેટ્સ'માં તે આમિર સાથે કામ કરી રહી છે. આ અગાઉ વિશાલ ભારદ્રાજની ફિલ્મ મિ.મહેતા મિસેસ સિંગ' અને મણિરત્નમની ફિલ્મ 'લજ્જો' માં આમિર ખાન સાથે કામ કરવા માટે તૈયાર હતી પરંતુ બન્ને જ ફિલ્મો કોઈ કારણોસર શરૂ થઈ ન હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|