યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
એંથોનીની પુન: દસ્તક
ફિલ્મ 'માય નેમ ઈએંથોની' ન ચાલી તો શું થયું, તેમાં એંથોનીની મુખ્ય ભૂમિકા કરનારા અભિનેતા નિખિલ દ્રિવિદી 'ખલબલી' નામની ફિલ્મમાં નજરે ચડનારા છે.ફિલ્મમાં તેમની સાથે દક્ષિણની નામી અભિનેત્રી સદા કામ કરી રહી છે.

શાહરૂખ ખાનને આદર્શ માનનારા અને તેમના મિત્ર નિખિલ દ્રિવેદીને વિશ્વાસ છે કે, 'ખલબલી' ના માધ્યમથી બોલીવુડમાં તેમનું નિશ્વિત રૂપે પુનરાગમન થશે.

ફિલ્મ 'માય નેમ ઈઝ એંથોની' વિષે નિખિલનું માનવું છે કે, ફિલ્મને દિલથી બનાવામાં આવી હતી અને ફિલ્મ માટે તેમણે ઘણી મહેનત પણ કરી હતી પદર્શકોની ફિલ્મ પસંદ ન આવી તો તેઓ શું કરી શકે છે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મહાભારતમાં ગૌતમી પણ કામ કરશે
જસ્સુબેન સૌથી આગળ
હોલીવુડની એરણે 'દશાવતારમ'
કાન ફિલ્મ સામારોહમાં બચ્ચન પરિવાર
અક્ષયને ડોક્ટરેટની માનદ પદવી
સૈફ-પ્રિયંકા પર બધાની નજર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace