યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
મહાભારતમાં ગૌતમી પણ કામ કરશે
એકતા કપૂર હાલ પોતાના એક ખુબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મહાભારત' માટે કમર કસી રહી છે. નાઈન એક્સ પર પ્રસારિત થનારી આ સીરિયલ માટે એકતા દ્રારા ઈંડસ્ટ્રીના સર્વશ્રેષ્ઠ કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે. રોનિત રોયને પહેલેથી જ ભીષ્મ પિતામહની ભૂમિકા આપવામાં આવી છે જ્યારે ચેતન હંસરાજ ભીમની ભૂમિકા ભજવી રહ્યાં છે.

ધારાવાહિક 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' ની વર્તમાન તુલસી (ગૌતમી કપૂર) ને પણ મહાભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવશે.

આયર્ન વૈદ્ય દુર્યોધન બન્યાં છે. મહાભારતમાં સાક્ષી તંવર, અનિતા હાસાનંદાની, ગૌરી પ્રધાન, આકાશદીપ સહગલ અને હિતેન તેજવાનીને પણ સીરિયલમાં શામેલ કરવામાં આવ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જસ્સુબેન સૌથી આગળ
હોલીવુડની એરણે 'દશાવતારમ'
કાન ફિલ્મ સામારોહમાં બચ્ચન પરિવાર
અક્ષયને ડોક્ટરેટની માનદ પદવી
સૈફ-પ્રિયંકા પર બધાની નજર
અજય કાજોલ રજાઓ પર...
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace