યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
જસ્સુબેન સૌથી આગળ
ટીવી ચેનલો પર પ્રસારિત થઈ રહેલી તમામ સીરિયલોમાં એનડીટીવી ઈમેજિન પર પ્રસારિત થઈ રહેલી સીરિયલ 'જસ્સુબેન જયંતીલાલ જોશી ની જ્વાઈંટ ફેમિલી' ના મુખ્ય પાત્ર જસ્સુબેનને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે.

જસ્સુબેનનું ચરિત્ર ભજવી રહેલી સ્વાતી ચિટનીસે 'બા બહૂ ઔર બેબી' ની સરીતા જોશી અને 'સાસ ભી બહૂ થી' ની બા (સુધા શિવપુરી) ને પણ પાછળ છોડી દીધી છે.

મરાઠી રંગમંચથી હિંન્દી શ્રેણીમાં આવેલી સ્વાતિનું ચરિત્ર આ સીરિયલમાં માત્ર સખ્ત અને બેચારગીવાળુ નથી પરંતુ તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રેમ અને સંભાવનાઓની વાત કરે છે.

સીરિયલના નિર્માતા આતિશ અને જેડી પણ જસ્સુબેનની લોકપ્રિયતાથી ઘણી પ્રભાવિત થઈ ગયાં છે. તેમના અનુસાર આ સીરિયલનાથી તેઓ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવા ઈચ્છે છે જેમાં પરિવારને જોડવાની વાત છે ન કે, તોડવાની.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હોલીવુડની એરણે 'દશાવતારમ'
કાન ફિલ્મ સામારોહમાં બચ્ચન પરિવાર
અક્ષયને ડોક્ટરેટની માનદ પદવી
સૈફ-પ્રિયંકા પર બધાની નજર
અજય કાજોલ રજાઓ પર...
મુન્નાભાઈની નવી કાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace