|
| હોલીવુડની એરણે 'દશાવતારમ' |
કમલ હસનની ફિલ્મ 'દશાવતારમ' વિષે કહેવામાં આવી રહ્યું છે કે, હોલીવુડની ફિલ્મથી તેનું સ્તર કંઈ ઓછું નથી. ફિલ્મમાં સ્પેશ્યલ ઈફેક્ટ્સનો ઘ્ણા મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં કમલ હસને કેમિકલ વોર વિષે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ ફિલ્મનું મ્યૂજિક લોંચ કરવામાં આવ્યું હતું જેમાં જૈકી ચેન, મલ્લિકા શેરાવત અને અમિતાભ બચ્ચને ભાગ લીધો હતો. ફિલ્મ વિષે જૈકી ચેને કહ્યું હતું કે, તેમણે ફિલ્મના કેટલાક દૃશ્યો જોયા છે. જેમાં ફિલ્મ બિલકુલ હોલીવુડની એરણે બનેલી નજરે ચડે છે.
ફિલ્મને બનાવામાં કમલ હસનને બે વર્ષથી વધુ સમય લાગ્યો અને તે આ ફિલ્મને હવે ટૂક સમયમાં જ રજૂ કરવા જઈ રહ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|