|
| કાન ફિલ્મ સામારોહમાં બચ્ચન પરિવાર |
| કાન (ભાષા), 15 મે 2008 ( 08:19 IST ) | |
માર્મિક ફિલ્મ બ્લાંઈડનેસના પ્રદર્શન સાથે ગઈ કાલે 61માં કાન ફિલ્મ સમારોહની શરૂઆત થઈ જેમાં બચ્ચન પરિવાર ભારતીય દળનું નેતૃત્વ કરી રહ્યુ છે.
આ વખતના ફિલ્મ સમારોહમા અમિતાભા બચ્ચન પરિવારમાં ઘણી ઓછી ચર્ચામાં રહેવાનારી તેમની પત્ની જયા બચ્ચન પણ શામેલ છે. આ લોકોએ કાનના રાત્રિ સમારોહમાં ભાગ લેવા માટે ગઈ કાલે બપોરે વિમાન દ્વારા રવાના થયા.
ઉદ્ઘાટન સમારોહમાં ગઈ કાલે કેનેડિયન પટકથાના લેખક ડોન મેક્કેલરની ફિલ્મ બ્લાઈંડનેશ પ્રદર્શીત કરવામાં આવી. આ ફિલ્મ સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા જોસે સરામેગોના પોર્ટુગલી ભાષાના ઉપન્યાસનું રૂપાંતરણ છે.
આ વખતે પુરસ્કારની દોડમાં શામેલ પ્રમુખ ફિલ્મોમાં સ્ટીવેન સ્પિલબર્ગની 'ચે ગ્વારા બાયોપિક' ક્લિંટ ઈસ્ટવુડની ચેંજલિંગ તથા જેમ્સ ગ્રે ની ટૂ લવર્સનો શામવેશ થાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|