યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ મનોરંજન બૉલીવુડની ગપસપ
અક્ષયને ડોક્ટરેટની માનદ પદવી
લંડન (ભાષા), 14 મે 2008   ( 12:25 IST )
ફિલ્મોમાં ઉલ્લેખનીય કાર્ય કરવા માટે તથા સામાજીક કાર્યોમાં યોગદાન આપવા માટે કેનેડાના ઓંટારિયોમાં વિંડસર યુનિવર્સીટીએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને ડોક્ટર ઓફ લો ની માનદ ઉપાધિથી સમ્માનીત કર્યા છે.

ચાલીસ વર્ષીય અક્ષય વિશેષ ઓલંમ્પિક માટે ભારતીય રાજદૂત છે. મિસ્સિઆઉગાના ત્રિમિયમ હેલ્થ કેર સેંટર અને વેંકૂવર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ માટે આર્થિક મદદ લાવવામાં પણ અક્ષયનું ઘણું યોગદાન રહ્યું.

આ માનદ ઉપાધી બાદ અક્ષય અમિતાભ, યશ ચોપડા, શબાના આઝમી અને શિલ્પા શેટ્ટી જેવા બોલિવૂડના એ કલાકારોમાં શામેલ થઈ ગયા છે તેમણે વિદેશી યુનિવર્સીટીઓએ ડૉક્ટરેટની માનદ ઉપાધીથી સમ્માનીત કરવામાં આવ્યા છે.

યુનિવર્સીટીમાં થયેલા એક કાર્યક્રમમાં આ ઉપાધી સ્વિકારતા અક્ષયે કહ્યું કે, આ દિવસ તેમની જીંદગીના સૌથી મહત્વના દિવસોમાનો એક છે. તેમણે કહ્યું કે, કદાચ ઓસ્કાર મળવાથી પણ આટલો આનંદ ન થાત જેટલો આ ઉપાધી મળવાથી થયો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સૈફ-પ્રિયંકા પર બધાની નજર
અજય કાજોલ રજાઓ પર...
મુન્નાભાઈની નવી કાર
ગરમીથી પરેશાન અમિતાભ
ઈરફાન વાળ કાપવાનું શીખશે
શાહરૂખ હવે ટીવી સીરિયલ બનાવશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace