યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
પશ્વિમમુખી દુકાન
* પશ્વિમમુખી દુકાન મિથુન, તુલા અને કુંભ રાશિવાળાઓ માટે ઉત્તમ હોય છે.

* પશ્વિમ મુખી દુકાનના તળીયાનો ઢોળાવ ઈશાન દિશા તરફ હોવો જોઈએ.

* તિજોરી દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે ઉત્તર તરફ મોઢુ કરીને રાખવી જોઈએ.

* પશ્વિમમુખી દુકાનોમાં વેચાણકર્તાનું મુખ વેચાણ કરતી વેળાએ ઉત્તર દિશામાં હોવું ઉત્તમ રહે છે. પશ્વિમમુખી દુકાનોમાં વેચાણકર્તાએ એ વાતની પસંદગી કરવી પડે છે ઉત્તર સિવાય કઈ દિશા તરફ વેચાણનું કાર્ય કરે. દક્ષિણ અથવા પશ્વિમ ? આ વાતનું નિર્ધારણ દુકાનોના સ્વામીના જન્મ-નક્ષત્ર, રાશિ અને દિશાઓનું વિશ્લેષણ કરીને કરો.

* દુકાનના સ્વામીનું દક્ષિણ અને નૈઋત્ય વચ્ચે ઉત્તરમાં મુખ કરીને બેઠવું ઉચિત રહેશે. વાયવ્ય કોણમાં ન બેસવું જોઈએ.

* જો દુકાનના બે શટર છે- પશ્વિમ અને ઉત્તરમાં, તો બન્ને શટર ખુલા રાખવા જોઈએ.

* જો દુકાનના બે શટર છે- પશ્વિમ અને દક્ષિણમાં, તો દક્ષિણનું શટર બંધ રાખવું જોઈએ.

* સામાન, શોકેસ દક્ષિણ દિશા તરફ રાખવા જોઈએ. હળવો સામાન પૂર્વ દિશામાં રાખવો જોઈએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પૂર્વમુખી દુકાન
ઉત્તરમુખી દુકાન
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-2
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-1
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર-2
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર- 1
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...