યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
પૂર્વમુખી દુકાન
પૂર્વમુખી દુકાન તમામ કાર્ય તથા તમામ વ્યક્તિઓ માટે સામાન્યત: ઉત્તમ સમજવામાં આવે છે. પૂર્વમુખી દુકાનમાં સૂર્યની ઉર્જા તથા પ્રકાશનો વિશેષ પ્રભાવ રહે છે. આ મેષ, ધનુ તથા સિંહ રાશીવાળા લોકો માટે વિશેષ લાભપ્રદ રહે છે.

દુકાનના તળિયાનો ઢોળાવ દક્ષિણથી પૂર્વ તરફ અને પશ્વિમ તરફ હોવો ઉત્તમ હોય છે.

તિજોરીને દક્ષિણ અને નૈઋત્ય દિશાની વચ્ચે ઉત્તરની તરફ મોઢુ કરીને રાખવી ઉત્તમ છે.

પૂર્વમુખી દુકાનોનાં વેચાણ કરતી વેળાએ વિક્રેતાનું મોઢુ પૂર્વ અથવા ઉત્તર તરફ હોવું ઉત્તમ હોય છે. તેનાથી વિક્રયકર્તા સારો લાભ લઈને ગ્રાહકોને સંતુષ્ટ કરી શકે છે.

દુકાનના માલિકને પશ્વિમથી નૈઋત્ય ખૂણામાં પૂર્વ તરફ મોઢુ રાખીને બેસવું ઉત્તમ હશે, ઈશાન અને વ્યાયવ્ય ખુણામાં દુકાનના માલિકને બેસવું જોઈએ નહીં.

દુકાનના જો બે શટર છે એક પૂર્વમાં અને બીજું દક્ષિણમાં હોય તો દક્ષિણ વાળુ શટર બંધ રાખવું જોઈએ.

જો દુકાનના પૂર્વ અને ઉત્તરમાં બે શટર ચે તો બન્ને શટર ખુલા રાખવા ઉત્તમ રહેશે. જો બન્નેમાંથી એક શટર બંધ રાખવું જરૂરી છે તો તેને કાચ લગાડીને બંધ કરી શકાય છે અને તેનું નિર્ધારણ રાશિના આધાર પર પણ કરી શકાય છે. મેષ, સિંહ, ધનુ, રાશિ હોવા પર પૂર્વ દિશાનું શટર ખુલ્લુ રાખવું ઉત્તમ રહેશે અને કર્ક, વૃશ્વિક, મીન રાશિ હોવા પર ઉત્તરનું શટૅર ખુલ્લુ રાખવું ઉત્તમ રહેશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઉત્તરમુખી દુકાન
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-2
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-1
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર-2
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર- 1
ગેરેજ તથા પોર્ચ
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...