|
| દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-2 |
* પાણીની અંડરગ્રાઉન્ડ ટેન્ક ઉત્તર-પૂર્વમાં બનાવવી જોઈએ તથા પીવાના પાણીની વ્યવસ્થા પણ ઉત્તર-પૂર્વમાં ઉચિત હશે.
* ઓવ્હરહેડ ટેંન્કનું નિર્માણ નૈઋત્ય-દક્ષિણ અથવા પશ્વિમ દિશામાં કરવું જોઈએ.
* જનરેટર, ટ્રાંસફોર્મર, ઈલેક્ટ્રિક મીટર, મેન સ્વિચ વગેરે દક્ષિણ-પૂર્વની તરફ લગાડવા જોઈએ. શૌચાલયનું નિર્માણ પશ્વિમ, દક્ષિણ અને નૈઋત્યનો ખૂણો છોડીને કરવું જોઈએ. ઈશાન દિશામાં ક્યારેય પણ ન કરવું જોઈએ.
* જો શોપિંગ કોમ્પ્લેક્સમાં કાર્યાલય બનાવામાં આવે છે તો તેના મુખ્ય દ્રારની આજુબાજુમાં શૌચાલયનું નિર્માણ ન કરવું.
* સામુદાયિક ભવનના કાર્યાલયોમાં બારીઓ ઉત્તર અને પૂર્વમાં બનાવવી જોઈએ. દુકાનો, કાર્યાલયોનું નિર્મા આ પ્રકારે કરવામાં આવવું જોઈએ કે, ભૂખંડ અને જમીન વચ્ચેનું સ્થાન બ્રહ્રસ્થળ ખુલુ હોવો જોઈએ.
* પાર્કિંગ સ્થળ ઉત્તર અને પૂર્વમાં બનાવવું જોઈએ.
દુકાનોની આંતરિક સાજ-સજ્જાના નિયમો
* દુકાનોનો મધ્ય ભાગ એટલ કે બ્રહ્મસ્થળ ખુલ્લો હોવો જોઈએ.
* ઈલેક્ટ્રિક મીટર, કટઆઉટ વગેરે દક્ષિણ-પૂર્વ દિશામાં હોવા જોઈએ.
* પીવાના પાણીની વ્યવસ્થા, ઈશાન દિશા, પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં હોવી જોઈએ.
* દુકાનના પૂર્વ, ઉત્તરમાં વૃક્ષ, સીડી, શૌચાલય વગેરે કોઈ પણ પ્રકારના વિધ્નો ન હોવા જોઈએ.
* દુકાનની ઉંચાઈ જમીનથી વધારે ન હોવી જોઈએ.
* ઈશાન દિશામાં પૂજા ઘર બનાવવું અથવા ભગવાનનો ફોટો રાખવો જોઈએ. રોજ દીવો અથવા અગરબતી પ્રગટાવવી જરૂરી છે જેમાં સાક્ષાત અગ્નિ હોવાથી દુકાનમાં ઉર્જા બનેલી રહે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|