|
| ભોજનકક્ષ |
ભોજનકક્ષ મુખ્ય ભવનના પશ્વિમમાં હોવા સર્વાધિક શ્રેષ્ઠ છે પરંતુ પૂર્વ અથવા ઉત્તર તરફ પણ મધ્યમ ફળદાયક છે.
રસોઈ ઘર જો નીચેના માળે હોય તો ભોજન કક્ષ ઉપર વાળા માળે રાખવો ન જોઈએ. હોટલ વગેરેમાં જો સ્થાનાભવમાં આ અસંભવ હોય તો ભોજન ઉપર લઈ જતી વેળાએ ઓછામાં ઓછું ઢાકીને લઈ જવું જોઈએ અને પ્રથમ આગ્નેય ખૂણામાં સ્થિત અગ્નિમાં થોડું હોમવું જોઈએ.
ભોજન કરતી વેળાએ સભ્યોના મુખ પૂર્વ, પશ્વિમ અથવા ઉત્તર તરફ હોવા જોઈએ પરંતુ દક્ષિણ તરફ ક્યારેય પણ નહી. ભોજન કક્ષમાં દરવાજા પૂર્વ, ઉત્તર અથવા પશ્વિમ તરફ હોવા જોઈએ. ડાયનિંગ ટેબલનો આકાર ચૌકોર અથવા આયાતકાર હોવો જ સર્વાધિક શ્રેષ્ઠ છે.
અંડાકાર, ગોળ, ષટકોણીય ઈત્યાદી ન હોવો જોઈએ અને ન તો દીવાલ સાથે જોડાયેલો હોવો જોઈએ. ભોજન કક્ષના ઈશાન ખૂણામાં પીણાના પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. વોશબેશિન પૂર્વ અથવા ઉત્તર તરફ રાખવી જોઈએ. આગ્નેય અથવા નૈઋત્ય તરફ નહી.
ભોજન કક્ષ સાથે શૌચાલય જોડાયેલું ન હોવું જોઈએ. કપડા, વાસણ, ધોવાની મોરી રાખી શકાય. ભોજન કક્ષની દીવાલોનો રંગ પીળો, કેસરી અથવા આછો લીલો રાખવો જોઈએ. ભોજન કક્ષમાં ઘાત્વિક વસ્તુઓ ઓછી અને લાકડાની વસ્તુઓ વધારે રાખવી જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|