યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
બેઠક
રવિવાર, 17 ફેબ્રુઆરી 2008   ( 14:29 IST )
ડ્રોઈંગ રૂમ કે બેઠક ભવન ઘરમાં એવા સ્થળે રાખવામાં આવે છે જ્યાં બહારથી આવનારા મહેમાનો સાથે ચર્ચા કે વધારે સમય પસાર કરી શકાય. તેથી તેના નિર્માણમાં પણ વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ તરફથી રૂમ અપેક્ષા કરતા નાના અને ઉત્તર તરફ જોડાયેલા હોવા જોઈએ.

બેઠક રૂમ પણ ઉત્તર તરફ રાખવો લાભદાયક રહે છે. બેઠક રૂમ પણ ઉત્તર પૂર્વ કે ઉત્તર તરફનો હોવો જોઈએ. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી દરવાજા અગ્નિ કે નૈરુત્ય ખુણામાં હોવા જોઈએ. પૂર્વ કે ઉત્તર તરફ દરવાજા રાખવા ઘણા જ લાભદાયક રહે છે.

બેઠકરૂમમાં ભારે તથા ફર્નિચર જેવી વસ્તુઓ દક્ષિણ કે પશ્ચિમ તરફ રાખવી જોઈએ. ટીવી ઈશાન કરતા વાયવ્ય દિશામાં રાખવું વધારે સુવિધજનક રહેશે. ઈશાન ખુણામાં પેંટિંગ હોય તો વધારે સારૂ રહશે.

દિવાલોની ટાઈલ્સ મોટા ભાગે લીલા, વાદળી કે પીળા રંગની હોવી જોઈએ જ્યાં સુધી બને ત્યાં સુધી કાળા કે સફેદ રંગની ન હોવી જોઈએ. છત પર લટકાવવામાં આવતા ઝુમ્મર વચ્ચોવચ્ચ ન રાખીને થોડા પશ્ચિમ તરફ રાખો કારણ કે તેની ગુરુત્વાકર્ષણ પર અસર પડે છે.

ફર્નિચરના આકાર ગોળાકાર, અંડાકાર, ત્રિકોણ કે વર્ગાકાર હોવા કરતા સમચતુષ્કોણ હોવું જ વધારે લાભદાયક છે. સ્થાનભવન જો ફર્નિચર ઉત્તર તરફ રાખવું જ પડે તો ફ્લોરિંગ સાથે બિલકુલ અડાડીને ન રાખો.

કૂલર પશ્ચિમ તરફ રાખો, અગ્નિ ખુણામાં રાખવું યોગ્ય નથી. જો બેઠક કક્ષમાં જ રહેતા હોય તો તેને દક્ષિણ, પશ્ચિમ કે નૈરુત્ય દિશામાં ન લઈ જવું જોઈએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વસ્તુઓમાં ફેરબદલ કરી વાસ્તુદોષ નિવારો
ગૃહ નિર્માણ વખતે ધ્યાનમાં રાખો...
પૂજા ઘર
પ્રવેશદ્બાર અને વરંડો
કમ્પાઉન્ડ, ગેટ, અંદરનાં રસ્તા
દરવાજા અને બારીનું નિર્માણ
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - અનિશ્વિતતા રહેશે.આર્થિક કરાર, લેણદેણમાં સાવધાની રાહો. વિચારેલા કાર્યોમાં વિઘ્નો આવશે. કાર્ય માટે વિશેષ ઉત્સાહ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
બજાજ એલાયંસની ફ્યૂચર સિક્યોર યોજના
ખાનગી જીવન વીમા કંપની બજાજ એલાયંસ લાઈફ ઈશ્યોરેંસે ફ્યૂચર સિક્યોર યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રિટાયરમેન્ટ બાદ માસિક આવક મળે...
લુધિયાણામાં ઓમેક્સનું રોયલ રેજીડેન્સી
બીપીઓને પૃથક ઉદ્યોગનો દરજ્જો આપો
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace