 | | મેષ | અનાવશ્યક વ્યય થશે. લાભમાર્ગમાં ગતિ ઓછી થશે. કાર્યોમાં પરિશ્રમ વધશે. સ્વાસ્થ્ય લાભમાં ઘટાડો થશે. વ્યાપાર-વ્યવસાયમાં સમસ્યા આવશે.
|
|
|
 | | વૃષભ | પ્રશંસાના પાત્ર બનશો. આજીવિકાના કાર્યોમાં લાભ મળશે. અધિકારી વર્ગથી મનમોટાવ રહેશે. સ્વાસ્થ્ય લાભ મળશે. જીવનસાથી સાથે મધુર વ્યવહાર થશે.
|
|
|
 | | મિથુન | કાર્યક્ષેત્રમાં ઉન્નતિના અવસર મળશે. સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. વિરોધી પરાસ્ત થશે. શુભ કાર્યોની યોજના બનશે. રોકાણ લાભકારી રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
|
|
|
 | | કર્ક | વાહન સંબંધી કાર્યોમાં હાનિ સંભવ છે. કાર્યોમાં અરૂચિ રહેશે. લાભ માર્ગોમાં ગતિ ઓછી થશે. ચિંતામાં વૃદ્ધિ થશે. કોઈ પાસે કોઈ ઉપેક્ષા ન રાખો.
|
|
|
 | | સિંહ | સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ગૃહસ્થ સુખમાં વૃદ્ધિ થશે. કાર્યોમાં સક્ષમતા વધશે. પુરાતન સમસ્યાનું સમાધાન થશે. વ્યર્થના વિવાદોથી બચશો. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે.
|
|
|
 | | કન્યા | અનાવશ્યક વ્યય ભારમાં ઘટાડો થશે. ચલ-અચલ સંપત્તિ પર નિર્ણય લેશો. મિત્રોથી સહયોગ મળશે. સંતાન પક્ષને સફળતા મળશે. બીજાઓની નકલ અને આલોચનાઓથી બચો.
|
|
|
 | | તુલા | નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. કલા ક્ષેત્રમાં રૂચિ વધશે. સત્સંગનો લાભ મળશે. ગૃહસ્થ જીવનમાં મધુરતા થશે. યાત્રામાં પોતાના સામાનનું ધ્યાન રાખો.
|
|
|
 | | વૃશ્ચિક | ચિંતામાં વૃદ્ધિ થશે. કોઈ પાસે કોઈ ઉપેક્ષા ન રાખો. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે.
|
|
|
 | | ધનુ | ભૂમિ, ભવનના કાર્યોમાં હાનિ સંભવ છે. પરિશ્રમની અધિકતા રહેશે. સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. યાત્રામાં કષ્ટ સંભવ છે. વ્યાપાર, રોજગારમાં વિધ્નો આવી શકે છે.
|
|
|
 | | મકર | માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આવક પૂર્વવત થશે. આશાનુરૂપ કાર્યસિદ્ધિ થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. આળસ,
|
|
|
 | | કુંભ | નવીન યોજના લાભકારી થશે. શત્રુ પક્ષ સક્રિય થશે. પુરાતન કાર્યોનો લાભ થશે. ગુપ્ત ચિંતામાં ઘટાડો આવશે. વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે.
|
|
|
 | | મીન | આવકકારક દિવસ રહેશે. નવીન અનુભવ પ્રાપ્ત થશે. શ્રેષ્ઠજનોનું માર્ગદર્શન લાભકારી રહેશે. પરિવારમાં મધુર વ્યવહાર થશે. ચોરોથી સતર્ક રહો.
|
|
|