|
| કૃષ્ણને પારંગત બનાવ્યા ગ્રહોએ | |
પરમપિતા બ્રમ્હાએ સૃષ્ટિની રચના કરી તો ભગવાન વિષ્ણુ પાલનહાર બન્યા અને ભગવાન શંકરે સૃષ્ટિનો સંહાર કર્યો. આમ તો શિવજીને આદી અને અંત કહેવામાં આવે છે તો ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને 16 કલાઓના જ્ઞાતા કહેવામાં આવે છે.
બ્રમ્હા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવમાં ફક્ત ભગવાન વિષ્ણુજીએ જ અવતાર લીધા. તે ત્રેતાયુગમાં રામના નામથી અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના નામથી અવતરીત થયા. રામ 12કલાઓના જ્ઞાતા હતા તો ભગવાન શ્રીકૃષ્ણ તમામ 16 કલાઓના જ્ઞાતા હતા. રામને આદર્શવાદી તો શ્રીકૃષ્ણને છળ, કપટનો અશાતો લેનારા કહેવામાં આવે છે તેથી ભગવાન કૃષ્ણને કપટી પણ કહેવામાં આવે છે.
પરમ પવિત્ર શ્રાવણ માસ બાદ ભાદરવાપદમાં શ્રીકૃષ્ણનો જન્મ કૃષ્ણપક્ષની અષ્ટમીએ મધ્યરાત્રીમાં રોહીણી નક્ષત્રમાં થયો. મથુરાની જેલમાં પિતા વાસુદેવ, માતા દેવકી કેદ હતા ત્યાંજ તેમનો જન્મ થયો. એવું માનવામાં આવે છે કે, ભગવાને માતા કૈકેઈને વચન આપ્યું હતું કે, માં તારી કોખથી દ્વાપર યુગમાં જન્મ લઈશ તો તેમણે તેમનું વચન નિભાવ્યું.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વૃષભ લગ્નમાં થયો. લગ્નમાં તૃતીયેશ પરાક્રમ તથા ભાઈ, મિત્ર, તમારા સ્વામી ચંદ્રમા ઉચ્ચનો હોઈ લગ્નમાં હ્વાથી તમારૂ વ્યક્તિત્વ શાનદાર, ઉત્તમ કદ કાઠીના, દરેક કલામાં પારંગત થયા. મંગળની નીચલી દ્રષ્ટિથી તમારા ભાઈ બલરામજીએ બીજી માતા રોહીણીની કુંખે જન્મ લીધો. આજના જમાનામાં તેને ટેસ્ટ ટ્યૂબના રૂપમાં ઓળખવામાં આવે છે.
કૃષ્ણની પત્રિકામાં દ્વિતીય વાણી, ધન-કુટુંબ ભાવના સ્વામી, બુધ ઉચ્ચનો હોઈને પંચમ ભાવ, વિદ્યા-સંતાન-મનોરંજામાં હોવાથી એમની વાણીમાં વિશેષ પ્રભાવ હોય છે તેથી શ્રી કૃષ્ણની વાણી પ્રભાવશાળી હતી.
પણ ભગવાન શ્રીકૃષ્ણનું એક જ સંતાન હતું. તેનું માન હતું પ્રધુમન જે પરાક્રમી હોવા છતા કાયર હતા. લોકો વચ્ચે પ્રસિદ્ધ હોવું ચતુર્થેશ સૂર્યના ચતુર્થભાવમાં હોવું રહ્યું. સૂર્યએ તેમને મહાપ્રતાપિ રાજા બનાવ્યા. લગ્નેશ શુક્ર ષષ્ઠ ભાવમાં સ્વરાશિનો હોઈને ભાગ્યેશ, કર્મેશ શનિ સાથે કેતુ હોવાથી તે શત્રુઓના કાળ રહ્યા.
જન્મથી જ ભગવાન શ્રીકૃષ્ણના અનેક શત્રુઓ હતા. તેમને નાનપણથી લઈને યુવાવસ્થા સુધી અનેક શત્રુઓને પરાસ્ત કર્યા જેમાં તેમના મામા કંસ મુખ્ય હતા.
તેમને કાળિયો નાગ, પુતનાનો પણ વધ કર્યો. મલ્લયુદ્ધમાં તેમને અનેક પહેલવાનોને પરાજીત કર્યા. તે ચતુર હતા તેથી ચતુરાઈથી જ્યાં જેવી જરૂર પડી તેવા કામ કર્યા. ક્યારેક યુદ્ધના મેદાનમાંથી ભાગ્યા એટલે રણછોડ કહેવાયા.
શનિ, શુક્ર, કેતુ સાથે હોવાના કારણે તમે પ્રેમી પણ હતા ત્યારે તમારી રણનીતિ અનુંસાર રુક્ષ્મણી દ્વારા ભગાડાયા. જેથી સંસાર એ ન કહે કે શ્રીકૃષ્ણએ રુક્ષ્મણીનું હરણ કર્યું. આમતો તેમને ત્રણ પત્નીઓ રુક્ષ્મણી, સત્યભામા અને જામવંતી હતી.
રાધા સાથે શ્રેકૃષ્ણનો પ્રેમ જગપ્રસિદ્ધ છે એટલે જ તો રાધાકૃષ્ણની એટલે કે પહેલા રાધા ત્યાર બાદ કૃષ્ણ આવે છે. તે મિત્રોના મિત્રો અને પ્રેમીઓના પ્રેમી હતા. મહાભાગ્યવાન મંગળઉં ઉચ્ચ હોવું તથા શનિનું ઉચ્ચ હોવું પરમોચ્ચ કહેવાયું.
ગુરુ સ્વરાશિના એકદાશ ભાવમાં હોવાથી પોતાની સેના તથા અર્થને ધર્મક્ષેત્રમાં લગાવી. ગુરુની ઉચ્ચ દ્રષ્ટિ પરાક્રમ પર હોવાથી ભાઈ મહાબલી બલરામજીનો સાથ રહ્યો. સપ્તમ ભાવ પર મિત્ર દ્રષ્ટિ તથા મંગળ સપ્તમેશનો ઉચ્ચ ભાવ હોવાથી અમેક સ્ત્રીઓ સાથે સંબંધ સ્વચ્છ રૂપમાં રહ્યા.
ભગવાન કૃષ્ણએ સંસારને કર્મયોગ સિખવ્યો. દ્વાદશ ભાવમાં રાહુ હિવાથી બહારના દુશ્મન ઘણા રહ્યા. પણ શનિ ઉચ્ચ થઈને ષષ્ઠ ભાવમાં જેતુ, શુક્ર સાથે થવાથી તમામને નષ્ટ કર્યા. શ્રીકૃષ્ણની ઉમંર 133 વર્ષની હતી ત્યારે એક પારધીના તીરથી તેમનું મૃત્યું નિપજ્યું. એવા મહાન કર્મયોદ્ધા ભગવાન શ્રીકૃષ્ણને લાખો પ્રણામ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|