|
| અક્ષય માટે ભાગ્યશાળી ટ્વિંકલ | |
જેમ્સ બોંન્ડના નામથી જાણીતા ભારતીય ફિલ્મના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર માટે પોતાના સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની મોટી પુત્રી ટ્વિંકલ સાથે લગ્ન કરવા ઘણા જ શુભ સાબિત થયા. તેમને લગ્ન બાદ સતત સફળતા મળી રહી છે. સર્વાધિક મહેનતાણું લેનારા તે એકમાત્ર હિરો બની ગયા છે. તો આવો જોઈએ ટ્વિંકલ અને અક્ષય કુમારની ચંદ્ર રાશિ અને કુંડળીમાં શું લખાયું છે.
સહુ પ્રથમ અક્ષય-ટ્વિંકલના ગુણ મળવાની વાત કરી તો તેમના માત્ર 16.05 ગુણ મળે છે. છતા પણ ટ્વિંકલ અક્ષય માટે કેમ ભાગ્યશાળી સાબિત થઈ તેને જાણીએ.
અક્ષય કુમારની રાશિ વૃશ્ચિક છે અને આ રાશિમાં જન્મેલા જાતકની કદ તથા કાઠી ઉત્તમ હોય છે. ચંદ્ર લગ્ન એટલે કે રાશિમાં જ સ્વરાશિસ્થ મંગળને જળ તત્વ હોવાથી તેમનામાં ગજબની ઉર્જા શક્તિની સાથે સાથ તે બ્લેક બેલ્ટ પણ છે તથા ઘણી વિદ્યાઓ પણ મેળવી ચૂક્યાં છો. તે હંમેશા નવી કળા શિખવામાં ઉત્સુક રહે છે.
ડિજિટલ વોટરથી સ્થાન કરનારા અક્ષય કુમાર વિરલ હિરો છે. અક્ષયના ચંદ્ર લગ્નમાં ટ્વિંકલની રાશી મીનના સ્વામી ગુરુ ઉચ્ચના છે. તેનાથી સિદ્ધ થાય છે કે આજે જેટલી સફળતા અક્ષયને મળી તેટલી અભિષેક સુનિલ શેટ્ટી વગેરેને મળી નથી.
પોતાની પત્રિકામાં બુધ, ગુરુ ઉંચા છે ત્યાં જ મંગળ સ્વરાશિસ્થ છે. ગુરુની ચંન્દ્ર મંગળ પર પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. ચંન્દ્ર નીચેનો છે પણ મંગળનો સાથ હોવાથી અપ્રભાવી થઈ ગયો છે.
ટ્વિંકલની રાશી મીન પર ઉચ્ચના ગુરુની નવીમી દ્રષ્ટિ પડી રહી છે. તે દર્શાવે છે કે, ટ્વિંકલ અક્ષય માટે કેટલી ભાગ્યશાળી છે. હવે ટ્વિંકલની પત્રિકા પર નજર નાખીએ તો અક્ષયની રાશી સ્વામી મંગળ પર ગુરુનો બેવડો પ્રભાવ છે.
એક તો મંગળ ગુરુની રાશિ ધનુંમાં જ છે ત્યાં ગુરુ મંગળની મેષ રાશિમાં કેતુની સાથે છે.
જ્યારે અક્ષયની રાશિથી જોવામાં આવે તો ટ્વિંકલની રાશિ પંચમ વિધ્યા, મનોરંજન, પ્રેમભાવમાં છે. આ પ્રકારે અક્ષયના માટે ટ્વિંકલ ભાગ્યશાળી છે. તેમના શુભ અશુભ બંને પ્રકારના ફળ જોવા મળે છે.
આ પ્રકારે ટ્વિંકલે ગ્રહ સ્થિતિના અનુસાર શુભ ફળ અક્ષય કુમારને આપ્યા. જ્યારે ગ્રહો પ્રમાણે ટ્વિંકલના પિતા સુપરસ્ટાર કાકા ઉર્ફે રાજેશ ખન્ના સમાન અક્ષય કુમાર લોકપ્રિય નથી. તે સમયે રાજેશ ખન્નાની જેટલી છોકરીઓ દિવાની હતી તેટલી અક્ષય કુમારની નથી. આ બધુ ગ્રહોના પરિણામને કારણે થાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|