યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર તારલાઓનું ભવિષ્ય
બુશની લોકપ્રિયતા ઘટવાના આરે...
BUSH
AP
અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ હાલના દિવસોમાં ઘણી બધી મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. અમેરિકામાં થનારા પ્રતિદિન સર્વેક્ષણોએ તેમની રાતોની ઉંઘ હરામ કરી નાખી છે. કારણ કે, આ સર્વેક્ષણ તેમને પાછળ પછાડતું હોય તેમ દેખાડી રહ્યું છે. બુશની જન્મ કુંડળીમાં રાહુ કેંન્દ્રમાં તથા સાતમાં સ્થાને કેતુ છે,

વૈવાહિક સ્થિતિમાં પ્રતિકૂળતા દર્શાવતી આ કૂંડળી એ પણ સ્પષ્ટ કરે છે કે, આવા વ્યક્તિ રહસ્યમયી હોય છે તથા પારિવારીક પ્રતિકૂળતાઓ તેમના પર બેઅસર રહે છે.

તુલા રાશિમાં સપ્તમેશ શનિ ઉચ્ચનો છે. આ પ્રકારનો શનિ રાજયોગ નિર્મિત કરે છે પણ કેંન્દ્રમાં સ્થિત રાહુની વિશેષતા છે કે તે અચાનક લાભ અને અચાનક હાનિ આપે છે. સપ્તમમાં કેંતુ-મંગળ દોષનું નિરાકરણ પણ આ શનિ દ્વારા જ થઈ રહ્યું છે. શનિ તૃતિય અથવા નવમાં ભાવમાં હોય તો જીવનસાથીનો ભોગ્યોદય થઈ શકે છે.

વર્તમાનમાં બુશના દિવસો સારા નથી ચાલી રહ્યા કારણ કે વર્તમાન ગોચર અનુંસાર મંગળ, શનિ તેમના કેંન્દ્રમાં છે અર્થાત સિંહ રાશિમાં મંગળ-શનિ ચાલી રહ્યા છે. આ આધાર પર કહેવામાં આવે છે કે, બુશને વ્યાપક લોકપ્રિયતાની આશા છોડવી પડશે.

ગોચર અને કુંડળી બંનેમાં સ્થિત મંગળ પરાક્રમી અને વિજયી બનાવે છે પણ સાથે કેતુ અને ગોચરના મંગળ - શનિ આ યોગને ભંગ કરતા નજરે પડી રહ્યા છે. વર્તમાનમાં ગ્રહોની ચલિત સ્થિતિને ગોચર કહે છે.

બુશ પોતાની દશા-અંતર્દશાનો ભરપુર ઉપયોગ કરી ચૂક્યા છે. તેમને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ તથા કુપ્રસિદ્ધિ બંને મળી ચૂકી છે. વર્તમાનમાં તારલાઓની સ્થિતિ અનુંસાર તેમના માટે સમય સારો નથી ચાલી રહ્યો. ભવિષ્યમાં કોઈ મોટી બાબતોમાં તેમનું નામ આવશે ત્યાર બાદ બુશના સમાચારોથી મીડિયા પણ દૂર ભાગવા લાગશે અર્થાત બુશની લોકપ્રિયતા (?)ના દિવસો સમાપ્ત થઈ ચૂક્યાં છે અને તે ઘટવાના દિવસો આવી ચૂક્યા છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મલ્લિકાની સુંદરતાનો સ્વામી શનિ
ચંદ્રના પ્રભાવથી રાહુલનો ભાગ્યોદય
રાજેશ ખન્ના
ગુરુ ત્રણ વર્ષ સુધી જયસુર્યા સાથે...
હરભજનની સફળતાનું રહસ્ય
વૃષભ રાશિ, ઉચ્ચ શુક્રએ અન્નૂ કપૂરને સફળતા અપાવી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...