|
| મલ્લિકાની સુંદરતાનો સ્વામી શનિ | |
શુક્ર સુંદરતાનો પ્રતીક છે તો મલ્લિકાની સુંદરતાને શનિએ વધુ પ્રભાવી બનાવી દીધી છે. મલ્લિકા શેરાવત અગાઉ એયર હોસ્ટેજ રહી ચૂકી છે. આપનો જન્મ 24 ઓક્ટોબર 1982 ના રોજ તુલા લગ્નમાં હરિયાણાના રોહતક જિલ્લામાં થયો. તુલા લગ્નવાળી યુવતીઓ મોટેભાગે એકવડિયા શરીરની હોય છે. લગ્નમાં શુક્ર, શનિ, ગુરૂ, સૂર્ય છે.
મલ્લિકાની પત્રિકામાં દૈત્યોના ગુરૂ શુક્ર અને દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ પણ બિરાજમાન છે. જ્યાં સૂર્ય નીચનો છે તો સૂર્યનો નીચ ભંગ પણ થઈ રહ્યો છે.
બે પંચ મહાપુરુષ રાજયોગમાંથી એક માલવ્ય અને બીજો શનિથી બનેલો યશ યોગ પણ છે. આપની પત્રિકામાં સુખેશ જે જનતા ભૂમિ ભવન ભાવનો સ્વામી શનિ અને પંચમ મનોરંજન ભાવનો સ્વામી ઉચ્ચ હોઈને લગ્નમાં કલાના કારક શુક્રનો સાથ છે. મલ્લિકા હોલિવુડના પ્રસિદ્ધ અભિનેતા જૈકી ચૈન સાથે પણ અભિનય કરી ચૂકી છે
'વેલકમ' માં તમે તમારી સેક્સી ઈમેજને તોડી પરંતુ તેમાં કલાકારોનો ખડકલો હોવાના કારણે તમે વધુ સફળ ન થઈ શક્યાં. મોટાભાગના લોકોને તમને સેક્સી ઈમેજમાં જોવાનું જ પસંદ કરવામાં આવે છે. જો સારા અવસર મળે અને સારી પટકથા સાથે કોઈ અનુભવી નિર્દેશક મળે તો તમારી પ્રતિભા બહાર આવી શકે તેમ છે.
આપની પત્રિકામાં કેટલાક સારા રાજયોગ છે પરંતુ તેની સાથોસાથ ઉન્નતિમાં બાધક બે યોગ પણ છે એક કાલસર્પ યોગ, બીજો શનિની મંગળ પર તૃતિય દૃષ્ટિ જે પરાક્રમમાં છે.
આપની રાશિ ધનુ છે ગુરૂ તૃતીયેશ અને ષષ્ઠેશ થઈને શુક્રની રાશિ તુલામાં છે જે બાધક પણ છે પરંતુ શનિનું ગોચરીય ભ્રમણ સિંહમાં ચાલી રહ્યું છે. ત્યાં શનિની તૃતિય દૃષ્ટિ ઉચ્ચ લગ્ન પર પડી રહી છે જે આપને પરિશ્રમ દ્રારા લાભ પહોંચાડશે.
તે સપ્તમ ભાવ પર સ્વદૃષ્ટિ પડવાથી મનોરંજનના ક્ષેત્રમાં કંઈક સહયોગી હશે. સપ્તમ પતિનો ભાવ હોય છે અત: દાંપત્ય જીવન નષ્ટ થાય છે. કાલસર્પ યોગ પણ આપની ઉન્નતિમાં વિધ્નનું કારણ બને છે. ગોચર ગ્રહ જો શુભ દૃષ્ટિ લગ્ન પંચમ પર નાખીએ તો તે જાતક માટે કુછ સમય સારો વ્યતિત થશે.
શનિની દૃષ્ટિ શુભ માનવામાં આવતી નથી પરંતુ ઉચ્ચ, સ્વ અથવા મિત્ર દૃષ્ટિ હોય તો પરિણામ શુભ આપે છે. અત: આપના માટે શનિ સિંહમાં જ્યાં સુધી ભ્રમણ કરશે ત્યાં સુધી સમય ઠીક રહેશે. શનિ 16 ઓગસ્ટ 2009 થી કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આપને સાવધાની રાખવાની જરૂરિયાત છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - જે પણ યોજનાઓ બનાવી છે તેમાં પ્રગતિ થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. કામકાજ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|
|