|
| રાજેશ ખન્ના |
આ કુંડળી એક સમયના સુપ્રસિદ્ધ અભિનેતા રાજેશ ખન્નાની છે. કુંડળીમાં દર્શાવવામાં આવેલો 3 નો અંક મિથુન રાશીનું પ્રત્નિધિત્વ કરે છે.
અત: ત્રીજા સ્થાન પર આવનારી રાશી મિથુન તેમનો લગ્ન છે. આ કુંડળી અપાર સફળતા દર્શાવે છે. કુંડળીના સાતમાં સ્થાન પર સૂર્ય, બુધ, શુક્ર છે. સાતમું સ્થાન દાંપત્ય તથા જીવનસાથીનું હોય છે. રાજેશખન્નાનો પત્ની સાથેનો વિયોગ સાતમાં સ્થાને રહેલા સૂર્યની હાજરીનું કારણ છે. પણ તેની સાથે બુધ તથા શુક્ર હોવાથી પત્ની કલા જગતની જાણિતી હસ્તિ છે.
છઠ્ઠુ સ્થાન મંગળની વૃશ્ચિક રાશીનું છે. આવો મગંળ સ્વગ્રહી કહેવાય છે. શત્રુ સ્થાનમાં તેમની હાજરી શુભ નથી. મંગળ જે સ્થાન પર હોય છે તેનાથી ચોથા, સાતમાં અને આઠમાં સ્થાન પર દ્રષ્ટિ નાખે છે તે અનુંસાર રાજેશ ખન્નાની કુંડળીમાં મંગળ ભાગ્ય સ્થાન, વ્યય સ્થાન અને કેંન્દ્ર પર દ્રષ્ટિ નાખી રહ્યો છે. અત: તેની કુંડળીમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. આગામી સમયમાં તેમને ફરી કોઈ સફળતા મળી શકે છે પણ 2009 સુધી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|