|
| પોપ ગાયિકા નોરા જોન્સ | |
પૂજ્ય રવિશંકરની પુત્રી નોરા જોન્સે જ્યોર્જ અને પોપ શેલીમાં ગાઈને અમેરિકાના સંગીત ક્ષેત્રને સૌથી સન્માનિત ગ્રેમી એવોર્ડ 13 વખત મેળવ્યો. તેમને 'ગ્રેમી ક્વીન'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નોરાનુ ભવિષ્ય ઉજ્જવળ છે. આશા ભોસલેને જ્યારે ગ્રેમી એવોર્ડ મળ્યો તો દેશભરમાં તેની ચર્ચા થઈ. ગ્રેમી એવોર્ડની ચર્ચા સાથે જ પં. રવિશંકરની પુત્રી નોરા જોન્સનો ઉલ્લેખ થયો. તેમણે પ્રથમ આલબમ 'કમ અવે વિથ મી' ના ગ્રેમી એવોર્ડ મેળવ્યા અને તેમની રેકોર્ડ વેચાણ પણ થયું.
30 માર્ચ 1979 ને ન્યૂયોર્કમાં કર્ક લગ્નના કર્ક નવાંશમાં જન્મી નૌરાના સ્ટાર ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. કર્ક લગ્નને શાહી લગ્ન માનવામાં આવે છે. આ લગ્નમાં મંગળ અત્યંત યોગકારી હોય છે. મંગલ પચમ અને દશમ ભાવનો સ્વામી છે. આ ભાવ ગીત-સંગીત અને ટીવી સાથે પિતાનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
ભાગ્ય સ્થાનમાં મંગળની સ્થિતિ મનોરંજનની દુનિયામાં ભાગ્યશાળી અને આધુનિક ઉત્સાહી સંગીતનો કારક બને છે. એવું જાતક પિતાની જેમ કાર્ય કરીને ભાગ્યશાળી બને છે. પિતા સાથે તણાવ ભરેલા સંબંધોની ચર્ચા એક અલગ વિષય છે, મંગળ પિતાની જેમ કાર્ય કરનારા તથા ખ્યાતિ પ્રાપ્ત બનવામાં સહાયક છે.
30 માર્ચ 1979 ના ન્યૂયોર્કમાં કર્ક લગ્નના કર્ક નવાંશમાં જન્મેલી નોરાના સ્ટાર ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. કર્ક લગ્નને શાહી લગ્ન માનવામાં આવે છે. આ લગ્નમાં મંગળ અત્યંત યોગકારી હોય છે. મંગલ પંચમ અને દશમ ભાવનો સ્વામી છે.
લગ્નમાં ગુરૂ છે. ઉચ્ચ રાશિમાં ગુરૂની સ્થિતિ પંચમહાપુરુષના હંસ યોગનો શાસ્ત્રોક્ત નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ પણ યશ, સમૃદ્ધિ અને માન-સન્માનનો કારક છે.
ફલિત જ્યોતિષમાં લગ્ન, પંચમ અને નવમ ભાવ ત્રિકોણ કહેવાય છે. લગ્નમાં ગુરૂના આ ત્રિકોણ પર નિયંત્રણકારી પ્રભાવ છે. રાજયોગનું આ શાસ્ત્રોક્ત ચિત્ર છે.
દશમ ભાવમાં ચંદ્રમાં તથા લગ્નમાં ગુરૂની હાજરી ગજકેસરી યોગ છે. દશમ ભાવ પિતાની સાથે માન-સન્માન પ્રાપ્તિ દર્શાવનારો ભાવ પણ છે. આ ગજકેસરી યોગ એવોર્ડના વરસાદમં સહાયક છે. કાલસર્પ યોગનો ભય દેખાડનારા જ્યોતિષો માટે પણ આ કુંડલીનો એક સારો 'શોધ વિષય' હોય શકે છે. તેમાં તમામ ગ્રહ કેતુ અને રાહુના મધ્ય છે છતાં પણ તે એક વિશ્વવિખ્યાત સંગીત પ્રતિભા છે.
નવાંશ કુંડલીમાં લગ્નમાં નીચ રાશીનો મંગળ તથા તુલા રાશીનો ચંદ્રમાં છે. નીચ ભગ રાજયોગ સાથે ધન-સમૃદ્ધિનો યોગ પણ મંગળથી ચંદ્રમાનો દૃષ્ટિ સંબંધ નિર્મિત કરી રહ્યો છે.
જન્મ કુંડળીમાં શુક્ર-કેતુનો ગુરૂવારથી તથા શનિ-રાહુનો રવિ-બુધ-મંગળથી ષડાષ્ટક યોગ પણ છે. આ યોગ પરિવારની આંતરિક સમરુપતા તથા માતા-પિતાના સંબંધોની દૃષ્ટિએ ઉપયુક્ત અને સકારાત્મક પરિણામદાયક નથી. જ્યોતિષ પરિણામ પણ સામે છે. નૌરા ઓક્ટોબર 2002 થી મંગળની સર્વોતમ મહાદશના પ્રભાવમાં છે. આ 2009 સુધી છે. મંગળની મહાદશામાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે.
નામ : નોરા જોન્સ (જ્યોજ અને પોપ શેલી ગાયિકા) પિતા : પં. રવિશંકર (સિતાર વાદક) મતા : સૂ જોન્સ જન્મ : 30 માર્ચ 1979 (ન્યૂયોર્ક) કર્ક લગ્નના કર્ક નવાંશમાં પુરસ્કાર : 13 વખત ગ્રેમી એવોર્ડ મળી ચૂક્યાં છે. ચર્ચિત આલ્બમ : 'કમ અવે વિથ મી' (2002) 'ફીલ્સ લાઈન હોમ' (2004) 'વર્જીનિયા મૂન' (2005)
(લેખિકા વિખ્યાત જ્યોતિષી સ્વ. પંડિત નાનૂરામ શર્મા જ્યોતિવિદની પૌત્રી છે )
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| બૉલીવુડની ગપસપ - ' ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' માં પોતાના ચરિત્રને નાનુ કરી દેવામાં આવવાથી કેતકી દવે ઘણી નારાજ છે. કેતકીએ... |
| |
|
|
|
|
 | | PR |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|