|
| ગ્રહોએ અપાવ્યો નીરજને રાજયોગ | |
જાણીતા ગીતકાર ગોપાલદાસ નીરજે પોતાની કવિતાઓ અને ગીતો દ્વારા ભલે તમને ભૂતકાળમાં લઈ ગયા હોય પણ ભવિષ્ય પર પણ તે ચાંપતિ નજર રાખે છે. શબ્દોની સાથે જ્યોતિષ ગણનામાં પણ તેમની ખાસી પકડ છે. નીરજ પોતે કહે છે કે, તેમને રાજયોગ મળ્યો છે, તેની પાછળ તેમની સાહિત્ય સાધના ઉપરાંત કુંડળીમાં બેસેલા શનિ ગ્રહનો પણ મહત્વપૂર્ણ પ્રભાવ રહ્યો છે.
મકર સંક્રાંતિનો દિવસ હોય અને આ પ્રસંગે જ્યોતિસની ચર્ચા ન થાય તે બની જ શકે.
તેમણે જાણકારી આપી કે, તેમણે રાજયોગ, શનિગ્રહના કરણે મળ્યો છે. તેમની કુંડળીમાં શનિની દ્રષ્ટિ રાહુ પર પડવાથી આ વિશેષ યોગ બન્યો છે. નીરજે જાણકારી આપી છે કે, જ્યોતિષ ગણનામાં બે ગ્રહો શનિ અને ગુરૂવારની દ્રષ્ટિઓનું વિશેષ મહત્વ થાય છે. મકર લગ્નમાં શુક્રનો રાજયોગ બને છે.
તેમણે કહ્યું કે, શનિ જાતક જે ભાવમાં બેસે છે તેના ભાવની બેતહાશા વૃદ્ધિ કરે છે. નીરજે કહ્યું કે, સિંહ લગ્ન પર મંગળ રાજયોગ કારક છે, વૃષિક લગ્ન પર ગુરૂ રાજયોગ કારક છે. તેમણે કહ્યું કે, જો જાતકનો શનિ લગ્નમાં ઉચ્ચ હોય તો નિશ્ચિત જ જીવનના અંતિમ પડાવમાં જાતકને રાજા બનાવી દે છે.
છઠા, ત્રીજા, દસમાં તથા અગિયારમાં ભાવનો શનિ ખુબ જ શુભ થાય છે. નીરજ કૃષ્ણામૂર્તિ વિધિ દ્બારા જ્યોતિષના અધ્યયન, મનન અને ગણના પર વિશેષ બળ આપે છે. નીરજ જ્યોતિષ ઉપરાંત પ્રાકૃતિક ચિકિત્સાના પણ જાણકાર છે. નીરજ લોકોને સ્વમૂત્ર (શિવામ્બુ) સેવન માટે પણ પ્રેરિત કરે છે. નીરજનું માનવું છે કે સ્વમૂત્ર કે પછી ગૌમૂત્રથી શુદ્ધ બીજું કોઈ રસાયણ નથી. આ અસાધ્ય રોગોની સારવાર છે. નીરજ દામર તંત્રના પણ સમર્થક છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| બૉલીવુડની ગપસપ - ' ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' માં પોતાના ચરિત્રને નાનુ કરી દેવામાં આવવાથી કેતકી દવે ઘણી નારાજ છે. કેતકીએ... |
| |
|
|
|
|
 | | PR |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|